Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભારતીય સ્પિનર્સ સામે વેસ્ટ ઇન્ડીઝનો ધબડકો:14 ઓવરમાં છઠ્ઠી વિકેટ ગુમાવી દીધી, ડેબ્યૂટન્ટ નમન ધીરે બીજી વિકેટ ઝડપી

    1 day ago

    ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે 5 મેચની સિરીઝની પહેલી T20 આજે રમાઈ રહી છે. ભારતે લખનઉના એકાના સ્ટેડિયમમાં બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. વૈભવ સૂર્યવંશીને ફરી પ્લેઇંગ-11માંથી બહાર કર્યો છે. જ્યારે નમન ધીરે T20I ડેબ્યૂ કર્યું છે. વેસ્ટ ઇન્ડીઝનો સ્કોર 14.1 ઓવરમાં 124/7 છે. ટીમ તરફથી શેરફેન રૂધરફોર્ડ અને અકીલ હુસૈન ક્રિઝ પર છે. અર્શદીપ સિંહે કામિલ પૂરનને બોલ્ડ કર્યો. જ્યારે અક્ષર પટેલે રોવમેન પોવેલને બોલ્ડ કર્યો. શિમરોન હેટમાયર રનઆઉટ થયો.
    Click here to Read More
    Previous Article
    दूरदर्शन का 80s का मशहूर न्यूज रीडर दिल्ली मेट्रो में किया सफर, तभी हुई अनाउंसमेंट और दादू की आवाज सुन शॉक्ड रह गया नन्हा पोता
    Next Article
    7 કલાકના ધરણા પછી રાહુલ-પ્રિયંકાની અટકાયત:સવારે મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ માર્ચ કાઢી હતી, CEC સામે 5 દિવસમાં 7મું વિરોધ પ્રદર્શન

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment