Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પ્રેસરોડ પાસે જુગારની બાજી માંડી બેસેલા ચાર શખસ રંગેહાથ ઝડપાયા:ગંગાજળિયા પોલીસે રોકડ રૂ.13,750 સહિતનો મુદ્દામાલ કબ્જે કરી ચારેય વિરુદ્ધ ગુનો દાખલ કર્યો

    9 hours ago

    ભાવનગર ગંગાજળિયા પોલીસ મથકના સ્ટાફે પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે પ્રેસરોડ પર આવેલા જેબીના ડેલા સામે દરોડો પાડ્યો હતો. આ કામગીરી દરમિયાન જાહેર જગ્યામાં ગોળ કુંડાળું વાળીને પૈસા પાના વડે તીનપત્તીનો હારજીતનો જુગાર રમી રહેલા ચાર ખેલંદાઓને પોલીસે રંગેહાથ ઝડપી લીધા હતા. 13 હજારની રોકડ સાથે 4 જુગારી ઝડપાયા ઝડપાયેલા આરોપીઓમાં રાજેશ શાંતિભાઈ મકવાણા (રહે. કણબીવાડ), વિકી ઉર્ફે બેવડો રાજેશભાઇ રાઠોડ (રહે. પ્રેસરોડ, કરચલીયા પરા), ગોવિંદ ભુપતભાઇ પરમાર (રહે. કરચલિયાપરા) અને વિજય મનજીભાઈ બાંભણીયા (રહે. કરચલિયાપરા)નો સમાવેશ થાય છે. પોલીસે ઘટનાસ્થળેથી જુગારના પટમાંથી રોકડા રૂ. 13,750 તથા જુગારનું સાહિત્ય કબ્જે કર્યું છે. પોલીસે ચારેય શખ્સો સામે ગંગાજળિયા પોલીસ મથકમાં જુગારધારા એક્ટની કલમ 12 હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    सऊदी के मक्का में जन्म से लेकर भारत के पहले शिक्षा मंत्री बनने तक, कौन थे मौलाना अबुल कलाम आजाद?
    Next Article
    UK Man Buys Boeing 737 On Facebook, Turns It Into Underground Party Space, War Bunker

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment