Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બાંગ્લાદેશે ભારતને 137 રનનો ટાર્ગેટ આપ્યો:શેફાલી વર્મા ફિફ્ટી ફટકારીને આઉટ, મંધાના પણ માત્ર 8 રન બનાવીને આઉટ; INDનો સ્કોર 94/3

    3 दिन पहले

    વુમન્સ T20 વર્લ્ડ કપમાં બાંગ્લાદેશે ભારતને 137 રનનો ટાર્ગેટ આપ્યો છે. જવાબમાં ટીમ ઈન્ડિયાનો સ્કોર 11.1 ઓવરમાં 94/3 છે. ટીમ તરફથી રિચા ઘોષ અને જેમિમાહ રોડ્રિગ્સ ક્રિઝ પર છે. બાંગ્લાદેશે માન્ચેસ્ટરમાં ટૉસ જીતીને પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં 8 વિકેટે 136 રન બનાવ્યા. જુઆરિયા ફિરદૌસે (33) અને કેપ્ટન નિગાર સુલતાના (32)એ મહત્વની ઇનિંગ્સ રમી. ભારતે શરૂઆતની ઓવરોમાં ચાર કેચ છોડ્યા, પરંતુ પછીથી કમબેક કર્યું. રાધા યાદવે 3, શ્રી ચરણીએ 2, જ્યારે રેણુકા સિંહ અને નંદની શર્માએ 1-1 વિકેટ લીધી. બન્ને ટીમની પ્લેઇંગ-11 ભારત (IND): સ્મૃતિ મંધાના, શફાલી વર્મા, યાસ્તિકા ભાટિયા, જેમિમાહ રોડ્રિગ્સ, હરમનપ્રીત કૌર (કેપ્ટન), રિચા ઘોષ (વિકેટકીપર), દીપ્તિ શર્મા, રાધા યાદવ, શ્રી ચરણી, રેણુકા સિંહ ઠાકુર અને નંદની શર્મા બાંગ્લાદેશ (BAN): દિલારા અખ્તર, જુએરિયા ફરદૌસ, શર્મિન અખ્તર, નિગાર સુલતાના (કેપ્ટન અને વિકેટકીપર), શોભના મોસ્તરી, રિતુ મોની, શોર્ના અખ્તર, રાબેયા ખાન, નાહિદા અકટર, સંજીદા અખ્તર મેઘલા અને મારુફા અખ્તર.
    Click here to Read More
    Previous Article
    ‘Who will take responsibility for so many broken dreams?’: Amid NEET row, Congress announces 40-day nationwide campaign
    Next Article
    Govt, RBI’s June 5 bond measures working; pull 8 months of foreign money in two weeks

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment