Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભારે રોમાંચકતા વચ્ચે મેચમાં વરસાદ શરૂ થયો:મુકાબલાને રોકી દેવો પડ્યો; 135ના રનચેઝમાં ભારતનો સ્કોર 113/7; DLS નિયમ પ્રમાણે ઈન્ડિયા આગળ

    1 day ago

    ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ઑકલેન્ડમાં રમાઈ રહેલી બીજી વન-ડે મેચ વરસાદના કારણે રોકી દેવામાં આવી છે. જીત માટે 135 રનના ટાર્ગેટને ચેઝ કરી રહેલી ભારતીય ટીમ 26 ઓવરમાં 7 વિકેટે 113 રન બનાવી ચૂકી છે. જો અહીંથી આગળ રમત નહીં થાય, તો ભારત આ મેચ જીતી જશે. ડકવર્થ લુઈસ સિસ્ટમ (DLS) અનુસાર 26 ઓવર પછી જીત માટે ભારતનો સ્કોર 109 રન હોવો જોઈએ. ભારતીય ટીમ તેનાથી 4 રન વધારે બનાવી ચૂકી છે.
    Click here to Read More
    Previous Article
    LeBron James Takes Blame After 24-Point Loss In Cleveland
    Next Article
    પંજાબીઓ માટે કેનેડામાં PRના દરવાજા ખુલ્યા:2 લાખ લોકોને મળશે PR; કેનેડામાં રહેતા ભારતીય યુવાનો, વિદ્યાર્થીઓને થશે લાભ

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment