Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિકેટ માટે તરફડિયા મારતી ટીમ ઈન્ડિયાની અંતે સફળતા મળી:કુલદીપ યાદવે જ્હોન કેમ્પબેલને પેવેલિયન ભેગો કરીને 135 રનની ભાગીદારી તોડી

    18 hours ago

    ભારત અને વેસ્ટ ઇન્ડીઝ ક્રિકેટ ટીમ વચ્ચે 3 મેચની વન-ડે સિરીઝની પહેલી મેચ આજે તિરુવનંતપુરમમાં રમાઈ રહી છે. જેમાં ભારતીય કેપ્ટન શુભમન ગિલે ટૉસ જીતીને પહેલા બોલિંગ લીધી છે. બેટિંગ ઓલરાઉન્ડર નમન ધીર ડેબ્યૂ કરી રહ્યો છે. તેને કેપ્ટન શુભમન ગિલે ઈન્ડિયા કેપ સોંપી. વેસ્ટ ઇન્ડીઝનો સ્કોર 21 ઓવરમાં 140/1 છે. ટીમ તરફથી જસ્ટિન ગ્રીવ્સ અને કીસી કાર્ટી ક્રિઝ પર છે. બન્ને ટીમની પ્લેઇંગ-11: ભારત (IND): શુભમન ગિલ (કેપ્ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી, ઋતુરાજ ગાયકવાડ, રવીન્દ્ર જાડેજા, કેએલ રાહુલ (વિકેટકીપર), નમન ધીર, નીતિશ કુમાર રેડ્ડી, કુલદીપ યાદવ, ગરનૂર બરાર અને પ્રસિદ્ધ ક્રિષ્ના. વેસ્ટ ઇન્ડીઝ (WI): જ્હોન કેમ્પબેલ, જસ્ટિન ગ્રીવ્સ, કીસી કાર્ટી, શાઈ હોપ (કેપ્ટન અને વિકેટકીપર), અમીર જાંગુ, જ્વેલ એન્ડ્ર્યુ, રોસ્ટન ચેઝ, મેથ્યુ ફોર્ડ, ગુડાકેશ મોતી, અલ્ઝારી જોસેફ અને જેયડન સીલ્સ.
    Click here to Read More
    Previous Article
    ममता कुलकर्णी हुईं मॉडर्न, 31 साल पुराने हिट गाने पर किया डांस, फैंस बोले- 90s दीवा रिटर्न्स
    Next Article
    'તું બહુ બોલી રહ્યો છે...':સલમાન ખાન પછી રણબીર કપૂર પાપારાઝી પર ભડક્યો, આલિયાને ભીડમાંથી સુરક્ષિત કાર સુધી લઈ ગયો

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment