Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જોસ બટલર 131 રન બનાવીને આઉટ:બ્રુક સાથે 233 રનની ભાગીદારી કરી, ઇંગ્લેન્ડ-241/3; ભારત તરફથી દુબેએ સતત બીજી વિકેટ લીધી

    1 week ago

    વૈભવ સૂર્યવંશી ટીમમાંથી બહાર થઈ ગયા છે. ઇંગ્લેન્ડ સામેની પાંચમી અને છેલ્લી T20માં તેની જગ્યાએ સંજુ સેમસનને પ્લેઇંગ-11માં તક મળી છે. વૈભવ વર્તમાન સિરીઝની ત્રણ મેચમાં માત્ર 42 રન (14, 13 અને 15) જ બનાવી શક્યો હતો. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 5 મેચની T20 સિરીઝની છેલ્લી મેચ સાઉથેમ્પ્ટનના રોઝ બાઉલ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ઇંગ્લેન્ડના ટ્રાફિક જામમાં ફસાવાના કારણે ભારતીય ટીમ સમયસર મેદાન પર પહોંચી શકી ન હતી, જેના લીધે ટૉસ 45 મિનિટ મોડો થયો. બન્ને ટીમની પ્લેઇંગ-11 ભારત (IND): અભિષેક શર્મા, સંજુ સેમસન, ઈશાન કિશન (વિકેટકીપર), શ્રેયસ અય્યર (કેપ્ટન), તિલક વર્મા, શિવમ દુબે, સૂર્યાંશ શેડગે, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, પ્રિન્સ યાદવ અને પ્રસિદ્ધ ક્રિષ્ના. ઇંગ્લેન્ડ (ENG): ફિલ સોલ્ટ, જોસ બટલર (વિકેટકીપર), હેરી બ્રુક (કેપ્ટન), જેકબ બેથેલ, ટોમ બેન્ટન, સેમ કરન, વિલ જેક્સ, લિયામ ડૉસન, જોફ્રા આર્ચર, આદિલ રશીદ અને જોશ ટંગ
    Click here to Read More
    Previous Article
    उत्तराखंड में होती है HR Number Plate वालों से मारपीट? Boycott Uttarakhand क्यों Viral | Social List
    Next Article
    હુમા કુરેશી 'બેબી ડુ ડાઈ ડુ'નો હાઉસફુલ શો જોઈ ગદગદ:દર્શકોને જ સૌથી મોટું પ્રચાર માધ્યમ ગણાવ્યું, દેહરાદૂનમાં એક્ટ્રેસે ચાહકો સાથે મુલાકાત કરી

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment