Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીમાં 13 PIની આંતરિક બદલી:એસપી દ્વારા મોડી સાંજે આદેશ કરાયો

    14 hours ago

    મોરબી જિલ્લામાં પોલીસ અધિક્ષક (SP) દ્વારા મોડી સાંજે 13 પોલીસ ઇન્સ્પેક્ટર (PI)ની આંતરિક બદલીના આદેશ કરવામાં આવ્યા છે. આ બદલીઓ જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનો અને શાખાઓમાં ફરજ બજાવતા PI તેમજ તાજેતરમાં જિલ્લામાં મુકાયેલા PI માટે કરવામાં આવી છે. બદલી કરાયેલા PI અને તેમની નવી નિમણૂકો વાય.બી. જાડેજા (લીવ રીઝર્વ)ને મોરબી એ ડિવિઝન, એન.એસ. ઘેટિયાને મોરબી તાલુકા, જે.ડી. સરવૈયાને મોરબી બી ડિવિઝન, જે.ડી. ઝાલાને ટંકારા, એસ.પી. જાડેજાને એલ.આઈ.બી. મોરબી, જે.એસ. ગામીતને લીવ રીઝર્વ, વાય.એસ. સિંધવને વાંકાનેર સિટી, ડી.વી. ખરાડીને ટ્રાફિક શાખા, આર.સી. ગોહિલને એસઓજી-મોરબી. આ ઉપરાંત, એચ.વી. ઘેલાને મોરબી જિલ્લા મહિલા પોલીસ સ્ટેશન, એસ.કે. ચારેલને જિલ્લા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન, એમ.બી. મિસ્ત્રીને I.U.C.A.W મોરબી અને આર.એસ. પટેલને લીવ રીઝર્વ મોરબી ખાતે મુકવામાં આવ્યા છે.
    Click here to Read More
    Previous Article
    KKR-PBKS IPL મેચ વરસાદના કારણે રોકાઈ:હવે ઓવરોમાં કાપ મૂકવામાં આવશે; રમત અટકી ત્યાં સુધી KKRનો સ્કોર 25/2
    Next Article
    Congress protests outside GMADA office over land acquisition; Bajwa backs farmers on hunger strike

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment