Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોટાદ શહેરમાં ગાજવીજ અને પવન સાથે વરસાદ:13 સપ્ટેમ્બર 2026 ના રોજ બપોરે વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારોમાં ઠંડક છવાઈ

    7 hours ago

    બોટાદ શહેરમાં 13 સપ્ટેમ્બર 2026 ના રોજ બપોરના સમયે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. ગાજવીજ અને પવન સાથે વરસાદ શરૂ થયો હતો. શહેરના પાળીયાદ રોડ, ટાવર રોડ, તુરખા રોડ, જ્યોતિગ્રામ સર્કલ, ગઢડા રોડ અને સાળંગપુર રોડ જેવા વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો. વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. વરસાદના આગમનથી ખેડૂતો અને વેપારીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. તેઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    લાલપુરમાં યોગ ગ્રુપની બહેનો કરી રહી છે નિયમિત યોગાભ્યાસ:શારીરિક અને માનસિક તંદુરસ્તી માટે આપી રહી છે સ્વસ્થ જીવનશૈલીનો સંદેશ
    Next Article
    Sagbara forest land cultivation issue | સાગબારા જંગલ જમીન ખેડાણનો મુદ્દો | AP Center | Gujarat

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment