Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણમાં સમરસ વિદ્યાસેતુમાં મંત્રીએ માહિતી આપી‎:જિલ્લામાં 12,878 ડ્રોપઆઉટ બાળકોની શાળામાં વાપસી

    14 hours ago

    એકપણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તેવા સંકલ્પ સાથે પાટણ જિલ્લામાં પ્રભારી મંત્રીના અધ્યક્ષસ્થાને રિજ્યોનલ સાયન્સ સેન્ટર ખાતે સમરસ વિદ્યા સેતુ યોજનાનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. પાટણ​ જિલ્લામાં સમરસ વિદ્યા સેતુ યોજનાનો અંતર્ગત જિલ્લામાં ડ્રોપઆઉટ થયેલા કુલ 14,692 બાળકોમાંથી 12,878 બાળકોને પુનઃ શાળામાં પ્રવેશ અપાવીને શિક્ષણની મુખ્યધારામાં જોડવામાં આવ્યા છે. આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા પ્રભાવ મંત્રી સ્વરૂપજી ઠાકોરે જણાવ્યું હતું કે ભારતનો વિકાસ માત્ર શિક્ષણથી જ સંભવ છે. વર્ષ 2026/27માં જિલ્લામાં 442 નવા વર્ગખંડો પણ તૈયાર કરાયા છે.​ આ પ્રસંગે બાળકોને ચોપડા કીટનું વિતરણ કરાયું હતું.
    Click here to Read More
    Previous Article
    ગીર સોમનાથમાં વિભાજન વિભિષિકા સ્મૃતિદિન ઉજવાયો:લાખો પીડિતોના સંઘર્ષ અને બલિદાનને શ્રદ્ધાંજલિ અપાઈ
    Next Article
    India vs Sri Lanka LIVE, 1st Test Day 1: India Captain Shubman Gill Takes Bold Playing XI Call, Opts To Bat vs SL

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment