Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રિષભ પંત લંચથી ઠીક પહેલાં આઉટ, 128 રન ફટકાર્યા:ઈન્ડિયન બેટર્સ સામે કિવી બોલર્સની દયનીય સ્થિતિ, ભારતનો ન્યૂઝીલેન્ડ સ્કોર 650ને પાર

    12 hours ago

    ભારત વેલિંગ્ટન ટેસ્ટના ચોથા દિવસે ન્યૂઝીલેન્ડ સામે જબરદસ્ત સ્થિતિમાં છે. ટીમનો પહેલી ઇનિંગમાં સ્કોર 651/6 છે. આ ભારતનો ન્યૂઝીલેન્ડમાં સૌથી મોટો ટેસ્ટ સ્કોર છે. ટીમની લીડ 280+ રનની થઈ ગઈ છે. ધ્રુવ જુરેલ અને વોશિંગ્ટન સુંદર ક્રિઝ પર છે. ભારતીય વિકેટકીપર રિષભ પંતે ન્યૂઝીલેન્ડમાં પ્રથમ સદી ફટકારી. આ તેની નવમી ટેસ્ટ સેન્ચુરી છે. તે રવિવારે લંચના બરાબર પહેલાં 128 રન બનાવીને આઉટ થયો. પંત ઉપરાંત, કેએલ રાહુલે 136, શુભમન ગિલે 98, યશસ્વી જયસ્વાલે 85 અને દેવદત્ત પડિકલે 80 રન બનાવ્યા. ન્યૂઝીલેન્ડ પ્રથમ ઇનિંગમાં 368 રન પર ઓલઆઉટ થયું હતું.
    Click here to Read More
    Previous Article
    पौधों में चावल का पानी डालने से क्या होता है? जानें चावल का पानी कब और कैसे डालें
    Next Article
    નેપાળના PM બાલેન શાહ આજે પ્રથમ વખત ભારત આવશે:રામ-સીતા ની નગરીઓને જોડતી ટ્રેન આવતીકાલથી દોડશે, મોદી-બાલેન ઉદ્ઘાટન કરશે

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment