Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચંદીગઢ ટેસ્ટનો બીજો દિવસઃ ભારતે ચોથી વિકેટ ગુમાવી:ગિલ 126 રન બનાવીને આઉટ, સલીમે 169 રનની ભાગીદારી તોડી

    1 week ago

    ભારતે અફઘાનિસ્તાન સામેની એકમાત્ર ટેસ્ટમાં મજબૂત શરૂઆત કરી છે. ટીમે પ્રથમ ઇનિંગ્સમાં 4 વિકેટે 416 રન બનાવ્યા છે. રિષભ પંત અને ધ્રુવ જુરેલ ક્રિઝ પર છે. કેપ્ટન શુભમન ગિલ 126 રન બનાવીને આઉટ થયો. તેને મોહમ્મદ સલીમે અફસર ઝઝાઈના હાથે કેચ કરાવ્યો. રવિવારે મેચનો બીજો દિવસ છે અને પ્રથમ સેશનનો ખેલ ચાલુ છે. ટીમ ઇન્ડિયાએ સવારે 368/3ના સ્કોરથી દિવસની શરૂઆત કરી. ગિલે 103 અને પંતે 50 રનથી ઇનિંગ્સને આગળ વધારી. પ્રથમ દિવસે કેએલ રાહુલે સદી અને સાઈ સુદર્શને અડધી સદી ફટકારી હતી. ઓપનર યશસ્વી જયસ્વાલ 24 રન બનાવીને આઉટ થયો. મેચ સ્કોરબોર્ડ મેચની પળેપળની અપડેટ્સ જાણવા માટે નીચે બ્લોગ વાંચો…
    Click here to Read More
    Previous Article
    Sushmita Sen says being thin is not a marker of fitness: ‘Don’t train to grow muscles unnecessarily’
    Next Article
    GPSCની ચાર જાહેરાતોની એક જ દિવસે પરીક્ષા:19 જિલ્લામાં 268 જગ્યા માટે 75 હજાર ઉમેદવારની કસોટી; સુરતમાં વિદ્યાર્થિની ખોટા સેન્ટર પર પહોંચતા દોડધામ

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment