Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ફૂડ કોર્ટ, હસ્તકલાના 125 સ્ટોલ, સ્થાનિક યુવાઓને રોજગારીની તક:ડિસેમ્બરમાં 70 લાખના ખર્ચે સુવાલી બીચ ફેસ્ટિવલ, ડાયરા સહિત સાંસ્કૃતિક કાર્યક્રમ

    2 days ago

    હજીરા સ્થિત સુવાલી બીચ પર સતત ચોથા વર્ષે ’સુવાલી બીચ ફેસ્ટિવલ’ યોજાશે. આ 3 દિવસીય મહોત્સવ ડિસેમ્બરમાં યોજાશે.ચોર્યાસીના ધારાસભ્ય સંદીપ દેસાઈની રજૂઆતને પગલે રાજ્ય સરકાર દ્વારા આ ફેસ્ટિવલ માટે 70 લાખની ગ્રાન્ટ મંજૂર કરાઈ છે. ગતવર્ષે 4.65 લાખથી વધુ મુલાકાતીઓએ બીચ ફેસ્ટિવલની મુલાકાત લીધી હતી, જ્યારે આ વર્ષે 5.50 લાખથી વધુ સહેલાણીઓના આવવાની સંભાવના છે. ફૂડકોર્ટ, હસ્તકલા અને ક્રાફ્ટ સહિત કુલ 125 સ્ટોલ હશે. આ સ્ટોલ્સ ફાળવણીમાં સ્થાનિક મહિલા મંડળો અને સ્થાનિક યુવાને પ્રાથમિકતા અપાશે. આકર્ષક સેલ્ફી પોઈન્ટ્સ, ટાયર ક્લાઈમ્બિગ, ઊંટ સવારી અને ઘોડેસવારી કરી શકશે. લોકસંગીત, ડાયરા સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. સરકારી રેસ્ટ હાઉસ પણ ખુલ્લું મૂકાશે પ્રવાસીઓની સુવિધા વધારવા માટે નોટિફાઈડ એરિયાની રૂ. 100 લાખની ગ્રાન્ટમાંથી દરિયાનું ખારું પાણી પીવાલાયક બનાવતો અત્યાધુનિક ડિસ્ટિલેશન પ્લાન્ટ સ્થાપવામાં આવી રહ્યો છે, જેનું કામ ડિસેમ્બર સુધીમાં આટોપી લેવાશે. આ પ્લાન્ટ થર્મલ ટેક્નોલોજીથી દરિયાના પાણીને વરાળમાં રૂપાંતરિત કરી, ઠંડું પાડી મીઠું બનાવશે. 360 લાખના ખર્ચે નિર્માણાધીન ભવ્ય સરકારી રેસ્ટહાઉસ પણ ડિસેમ્બરમાં પ્રવાસીઓ માટે ખુલ્લું મુકાશે. સુવાલીની કાયાપલટ કરતા મુખ્ય વિકાસકાર્યો
    Click here to Read More
    Previous Article
    પારડી પોલીસે 7.16 લાખના 34 મોબાઈલ મૂળ માલિકોને પરત કર્યા:'તેરા તુજકો અર્પણ' અભિયાન હેઠળ ગુમ થયેલા ફોન શોધી કાઢ્યા
    Next Article
    OUSSSC Recruitment 2026 Begins For 7,268 Posts: Check Application Details

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment