Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતના નાસીરનગર મામલે હાઈકોર્ટમાં સુનાવણી:એડવોકેટ જનરલે કહ્યું- લાયકાત ધરાવતા લોકોના પુનર્વસન માટે 120 ફ્લેટ ખાલી, હાઈલેવલ કમિટી બનાવાશે

    2 days ago

    સુરતના નાસીરનગરમાં થયેલા ગેરકાયદે ડિમોલીશન મામલે આજે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી યોજાઈ છે. જેમાં સરકાર પક્ષે એડવોકેટ જનરલ દ્વારા પુનર્વસન માટે લાયકાત ધરાવતા લોકો માટે 120 ફ્લેટ ખાલી હોવાની રજૂઆત કરવામાં આવી છે. આ ઉપરાંત સરકારે બે સિનિયર ઓફિસર સાથેની હાઈલેવલ કમિટી બનાવવાનો નિર્ણય કર્યાની પણ કોર્ટને જાણકારી આપી હતી. જેની સામે કોર્ટે આકરી ટીપ્પણી કરતા કહ્યું હતું કે, રાજય કોર્ટની આંખમાં ધૂળ નાખી રહી છે. અમને રાજ્યની કમિટીની રચના સામે વાંધો નથી. પરંતુ, શેની તપાસ કરવાના છે તેની સ્પષ્ટતા કરી નથી. SMC કમિશનર ઉપર આક્ષેપ છે તો તેમનો ખુલાસો કેમ માગ્યો નહીં? કોર્ટે કહ્યું- તમે મને બીજી રીતે વિચારવા મજબૂર કરી રહ્યા છો, SMC કમિશનરે પોતાના હોદા પર અત્યાર સુધી શું કરે છે?
    Click here to Read More
    Previous Article
    વડોદરામાં પાર્સલના ગોડાઉનમાં ભીષણ આગ:અચાનક ભીષણ આગ ફાટી નીકળતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો, ફાયરબ્રિગેડે ભારે જહેમત બાદ કાબૂ મેળવ્યો
    Next Article
    CJP Protest in Delhi Live News Updates: Amit Shah meets Dharmendra Pradhan, Parliament gates shut amid CJP protest

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment