Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબી જિલ્લામાં 12 PIની બદલી:LCB, SOG સહિત વિવિધ પોલીસ સ્ટેશનના અધિકારીઓ બદલાયા, 6 નવા મુકાયા

    14 hours ago

    રાજ્ય પોલીસ વિભાગ દ્વારા પીઆઈ કક્ષાના અધિકારીઓની બદલી કરવામાં આવી છે. આ બદલીમાં મોરબી જિલ્લાના કુલ 12 પોલીસ ઇન્સ્પેક્ટર (PI)નો સમાવેશ થાય છે, જ્યારે નવા 6 PIને મોરબી જિલ્લામાં મુકવામાં આવ્યા છે. મોરબી જિલ્લામાંથી બદલી પામેલા PI અધિકારીઓમાં વાંકાનેરના હુકુમતસિંહ જાડેજા (કચ્છ પૂર્વ), બી ડિવિઝનના નયન વસાવા (ભરૂચ), ટંકારાના કે.એમ. છાસીયા (સુરત), વી.પી. ગોલ (અમરેલી), SOGના એન.આર. મકવાણા (અમદાવાદ), LCBના એમ.પી. પંડ્યા (વડોદરા)નો સમાવેશ થાય છે. આ ઉપરાંત, LIBના માથુકીયા (સાબરકાંઠા), મહિલા PI પી.એચ. લગધીરાકા (બનાસકાંઠા), ડી.વી. કાનાણી (વલસાડ), પી.આર. સોનારા (CID ક્રાઇમ), વી.એન. પરમાર (CID ક્રાઇમ) અને એન.એમ. ગઢવી (સાયબર સેન્ટર ઓફ એક્સેલેન્સ)ની પણ બદલી કરવામાં આવી છે. મોરબી જિલ્લામાં નવા મુકાયેલા PI અધિકારીઓમાં જે.ડી. ઝાલા, એન.એસ. ઘેટિયા, જે.એસ. ગામીત, વી.એસ. સિંધવ, એસ.પી. જાડેજા અને જયદીપસિંહ ધર્મેન્દ્રસિંહ સરવૈયાનો સમાવેશ થાય છે.
    Click here to Read More
    Previous Article
    અમેરિકન બાયર બની કરોડોના હીરા પડાવનાર સૂત્રધાર હરેકૃષ્ણ રાવળ ઝબ્બે:વર્ચ્યુઅલ નંબર અને ફેક પ્રોફાઇલ બનાવી હોંગકોંગ-દુબઈ માલ મંગાવી પેમેન્ટ આપ્યા વગર ગેંગ રફુચક્કર થઈ જતી
    Next Article
    Karnataka Professor Proposes To Student In Front Of Class, Beaten On Campus

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment