Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દિલ્હીને 12 બોલમાં 36 રનની જરૂર:કેએલ રાહુલ 92 રન બનાવી આઉટ, સિરાજે બટલરના હાથે કેચ કરાવ્યો; મિલર અને વિપરાજ ક્રિઝ પર

    1 day ago

    ગુજરાત ટાઇટન્સે IPL-2026ની 14મી મેચમાં દિલ્હી કેપિટલ્સને 211 રનનો ટાર્ગેટ આપ્યો છે. દિલ્હીએ અરુણ જેટલી સ્ટેડિયમમાં ટૉસ જીતીને બોલિંગ લીધી હતી. ગુજરાતે પહેલી બેટિંગ કરતા 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 210 રન બનાવ્યા હતા. જવાબમાં દિલ્હી તરફથી ડેવિડ મિલર અને વિપરાજ નિગમ ક્રિઝ પર છે. GT તરફથી કેપ્ટન શુભમન ગિલે 45 બોલમાં 70 રન, જોસ બટલરે 27 બોલમાં 52 રન અને વોશિંગ્ટન સુંદરે 32 બોલમાં 55 રનનું યોગદાન આપ્યું હતું. દિલ્હી તરફથી મુકેશ કુમારે 2 વિકેટ, જ્યારે લુંગી એન્ગિડી અને કુલદીપ યાદવે એક-એક વિકેટ ઝડપી હતી. બન્ને ટીમની પ્લેઇંગ-11 દિલ્હી કેપિટલ્સ (DC): કેએલ રાહુલ (વિકેટકીપર), પથુમ નિસાંકા, નીતિશ રાણા, ટ્રિસ્ટન સ્ટબ્સ, અક્ષર પટેલ (કેપ્ટન), ડેવિડ મિલર, વિપરાજ નિગમ, કુલદીપ યાદવ, લુંગી એન્ગિડી, મુકેશ કુમાર, ટી નટરાજન. ગુજરાત ટાઇટન્સ (GT): સાઈ સુદર્શન, શુભમન ગિલ (કેપ્ટન), જોસ બટલર (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, ગ્લેન ફિલિપ્સ, શાહરૂખ ખાન, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, કાગિસો રબાડા, અશોક શર્મા, મોહમ્મદ સિરાજ.
    Click here to Read More
    Previous Article
    Beyond camouflage: Scientists are puzzled by deep sea squid’s ‘statue’ behaviour
    Next Article
    મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે નવુ માઇલસ્ટોન:અમદાવાદમાં માત્ર 3.5 કલાકમાં 34 મીટર લાંબા અને 1360 ટન વજનના પોર્ટલ બીમનું સફળ લોન્ચિંગ

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment