Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદ રિયલ એસ્ટેટ:ગત વર્ષ કરતાં 11670 દસ્તાવેજ વધુ નોંધાયા, પણ સ્ટેમ્પ ડ્યુટીની આવક 18.65 કરોડ ઘટી

    1 week ago

    અમદાવાદમાં ગત વર્ષની સરખામણીએ આ વર્ષે પ્રોપર્ટી નોંધણીની સંખ્યામાં નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો છે. વર્ષ 2025-26માં કુલ 3,76,792 દસ્તાવેજો નોંધાયા છે, જે ગત વર્ષના 3,65,122ની સરખામણીએ 11,670 વધુ છે. જોકે, આશ્ચર્યજનક રીતે દસ્તાવેજો વધવા છતાં સ્ટેમ્પ ડ્યુટીની આવકમાં ₹18.65 કરોડનો ઘટાડો નોંધાયો છે. નિષ્ણાતોના મતે, બજારમાં મોંઘી પ્રીમિયમ પ્રોપર્ટી કરતા મધ્યમ કે ઓછી કિંમતના (એફોર્ડેબલ) મકાનોનું વેચાણ વધ્યું હોવાથી આ સ્થિતિ સર્જાઈ છે. શહેરના પૂર્વ વિસ્તારો અને રિંગ રોડ ટચ વિસ્તારોમાં તેજી જોવા મળી રહી છે. નરોડામાં સૌથી વધુ 3,056 અને બોપલમાં 3,505 દસ્તાવેજોનો વધારો થયો છે. સોલા, વેજલપુર, પાલડીમાં મિલકતના સોદાની સંખ્યામાં ઘટાડો થયો દસ્તાવેજમાં વધારા અને ઘટાડો થવાનાં મુખ્ય કારણો સોલા અને વાડજ વિસ્તારમાં પ્રોપર્ટીના ભાવ ઊંચા હોવાથી ખરીદદારો હવે શહેરના છેવાડાના વિસ્તારો તરફ વળ્યા છે જેના કારણે દસ્તાવેજ ઘટ્યા.
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર એક્સક્લુસિવ:મોરબી જિલ્લામાં ખનીજ મહેસૂલની આવક 63.30% વધી, એક વર્ષમાં ₹52.61 કરોડની રોયલ્ટી જમા થઇ
    Next Article
    With MS Dhoni Out, CSK Coach Says: "There's Nothing Called Finishers"

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment