Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શ્રીલંકન બેટર્સે ટીમ ઈન્ડિયાની ચિંતા વધારી:સોનલ દિનુષાએ વધુ એક ફિફ્ટી ફટકારી, ભારતના બોલર્સને હંફાવ્યા; લંચ સુધીમાં 116 રનની લીડ લીધી

    13 hours ago

    કોલંબોમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચનો આજે પાંચમો અને છેલ્લો દિવસ છે. ભારત સામે પહેલી ઇનિંગ્સમાં પાછળ રહ્યા બાદ ફોલોઓન રમી રહેલી શ્રીલંકાનો બીજી ઇનિંગ્સમાં સ્કોર 329/6 છે. તે ભારતથી હાલ 116 રન આગળ છે. હાલ લંચ બ્રેક પડ્યો છે. ટીમ તરફથી સોનલ દિનુષા અને કેશરા નુવંથા ક્રિઝ પર છે. સોનલ દિનુષાએ વધુ એક ફિફ્ટી ફટકારી છે. બન્ને બેટર્સ વચ્ચે 100+ રનની ભાગીદારી થઈ ગઈ છે. બન્ને ટીમની પ્લેઇંગ-11 ભારત (IND): યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, દેવદત્ત પડિકલ, શુભમન ગિલ (કેપ્ટન), રિષભ પંત (વિકેટકીપર), રવીન્દ્ર જાડેજા, ધ્રુવ જુરેલ, સારાંશ જૈન, માનવ સુથાર, મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ ક્રિષ્ના. શ્રીલંકા (SL): લાહિરુ ઉદારા, કામિલ મિશારા, પાસિન્દુ સૂરિયાબંદરા, કામિન્દુ મેન્ડિસ, ધનંજયા ડી સિલ્વા (કેપ્ટન), સોનલ દિનુષા, નિરોશન ડિકવેલા (વિકેટકીપર), કેશરા નુવંથા, પ્રબથ જયસૂર્યા, લાહિરુ કુમારા અને અસિથા ફર્નાન્ડો.
    Click here to Read More
    Previous Article
    Photos show aftermath of flash floods in Nepal
    Next Article
    નેપાળમાં ભયાનક પૂર:પાણીનો ધસમસતો પ્રવાહ આવ્યો, ઘર અને કારને તાણીને લઈ ગયો

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment