Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાબરકાંઠામાં 115 પોલીસકર્મીઓની આંતરિક બદલી:જિલ્લા પોલીસ વડાએ 16 પોલીસ સ્ટેશનમાં હુકમ કર્યા

    22 hours ago

    સાબરકાંઠા જિલ્લામાં કુલ 115 પોલીસકર્મીઓની આંતરિક બદલીના આદેશ જિલ્લા પોલીસ વડા ડૉ. પાર્થરાજસિંહ ગોહિલે કર્યા છે. આ બદલીઓમાં ASI, હેડ કોન્સ્ટેબલ, પોલીસ કોન્સ્ટેબલ અને મહિલા કોન્સ્ટેબલનો સમાવેશ થાય છે. અગાઉ 10 PSIની આંતરિક બદલીઓ થયા બાદ હવે આ 115 પોલીસકર્મીઓની બદલી કરવામાં આવી છે. આ બદલીઓ જિલ્લાના 16 પોલીસ સ્ટેશન સહિત કુલ 20 સ્થળોએ કરવામાં આવી છે. આ બદલીઓમાં પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાંથી 16, જાદર પોલીસ સ્ટેશનમાંથી 9, હિંમતનગર ગ્રામ્યમાંથી 8, વડાલીમાંથી 10, ખેડબ્રહ્મામાંથી 12, હિંમતનગર બી ડિવિઝનમાંથી 11, ગાંભોઈમાંથી 4, તલોદમાંથી 11, ઈડરમાંથી 12, હિંમતનગર મહિલા સ્ટેશનમાંથી 3, ચિઠોડામાંથી 4, વિજયનગરમાંથી 5, ખેરોજમાંથી 2, હિંમતનગર એ ડિવિઝનમાંથી 2 અને પોશીનામાંથી 1 પોલીસકર્મીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, પોલીસ હેડક્વાર્ટર, ઈડર SDPO કચેરી, હિંમતનગર AHTU અને ટ્રાફિક શાખામાંથી પણ બદલીઓ થઈ છે.
    Click here to Read More
    Previous Article
    24 કલાકમાં માણસામાં સવા ત્રણ ઈંચ વરસાદ:કલોલ તાલુકામાં 2.91 ઈંચ અને ગાંધીનગરમાં 2.17 ઈંચ, સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ
    Next Article
    બે કલાકમાં સુરેન્દ્રનગરના ચૂડામાં સાડા ત્રણ ઇંચ વરસાદ:વડોદરાની હોસ્ટેલમાંથી વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂ; નવસારીમાં 160 રસ્તા બંધ, અમદાવાદ-રાજકોટ સહિત 6 જિલ્લામાં ‘રેડ એલર્ટ’

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment