Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નેપાળમાં બરફની શિલાઓ ખસવાને કારણે ફરીથી પૂરનું જોખમ:અત્યાર સુધીમાં 1127નાં મોત, 4600 ગુમ; એક છોકરીએ 17 સંબંધી ગુમાવ્યા

    19 hours ago

    નેપાળમાં 26 ઓગસ્ટે આવેલા ભયાનક પૂર પછી હવે વધુ એક પૂરનું જોખમ મંડરાઈ રહ્યું છે. પહાડો પર બરફ અને ખડકો ધસી પડવાથી નદીઓનો રસ્તો રોકાઈ શકે છે અને અચાનક પાણી નીચે આવવાનો ખતરો વધી શકે છે. નિષ્ણાતોના મતે હિંદુ કુશ હિમાલયમાં ગ્લેશિયર ઝડપથી બરફ ગુમાવી રહ્યા છે. આ આફતમાં અત્યાર સુધીમાં 1,127 લોકોના મોત થયા છે, જેમાંથી 9 મૃતદેહ ભારતમાં મળ્યા છે. જ્યારે લગભગ 4,600 લોકો હજુ પણ ગુમ છે. આમાં લગભગ 500 વિદેશી નાગરિકોનો સમાવેશ થાય છે. બચાવ કામગીરી એક અઠવાડિયા પછી પણ ચાલુ છે. પૂરે ઘણા પરિવારોને તબાહ કરી દીધા છે. એક નેપાળી છોકરીએ જણાવ્યું કે તેણે આ આફતમાં તેના પરિવારના 17 સભ્યો ગુમાવ્યા. પૂરગ્રસ્ત બિદુરમાં ઘણા પરિવારો અસ્થાયી શિબિરોમાં રહી રહ્યા છે. આ લોકો સામે હવે રાહતની સાથે ફરીથી પૂર આવવાનો ડર પણ સતાવી રહ્યો છે. નેપાળ ત્રાસદીની 4 તસવીરો… પળેપળની અપડેટ્સ માટે બ્લોગ વાંચો…
    Click here to Read More
    Previous Article
    "You Funded Red Fort Blast": Elderly Couple In 'Digital Arrest' Lose Rs 30 Lakh
    Next Article
    દેણા ચોકડી પાસે બોલેરોમાંથી વિદેશી દારૂ સાથે એક ઝડપાયો:કારેલીબાગમાંથી ગાંજા સાથે મહિલા પકડાઈ, 7.37 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment