Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વૈભવે માત્ર 11 બોલમાં જ ફિફ્ટી ફટકારી:6 ચોગ્ગા અને 5 છગ્ગા સાથે 450ની સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરી રહ્યો છે; IND-Aનો સ્કોર 76/0

    2 days ago

    ઈન્ડિયા-A અને શ્રીલંકા-A વચ્ચે ટ્રાઈ નેશન વન-ડે સિરીઝની ફાઈનલ દાંબુલાના રંગીરી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. શ્રીલંકાએ ટૉસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. ટીમ ઈન્ડિયાનો સ્કોર 5 ઓવરમાં 88/0 છે. ટીમ તરફથી પ્રિયાંશ આર્ય અને વૈભવ સૂર્યવંશી ક્રિઝ પર છે. વૈભવે માત્ર 11 બોલમાં જ ફિફ્ટી ફટકારી છે. બન્ને ટીમની પ્લેઇંગ-11 ઈન્ડિયા-A: પ્રિયાંશ આર્ય, વૈભવ સૂર્યવંશી, ઋતુરાજ ગાયકવાડ, તિલક વર્મા (કેપ્ટન), કુમાર કુશાગ્ર (વિકેટકીપર), સૂર્યાંશ શેડગે, નિશાંત સિંધુ, અનુકુલ રોય, વિપરાજ નિગમ, અશોક શર્મા અને યશ ઠાકુર. શ્રીલંકા-A: નિરોશન ડિકવેલા (વિકેટકીપર), અવિષ્કા ફર્નાન્ડો, નુવાનીડુ ફર્નાન્ડો, સદીરા સમરવિક્રમા, સહન અરાચિગે (કેપ્ટન), રવિન્દુ ફર્નાન્ડો, વનુજા સહન, મોહમ્મદ શિરાઝ, વિજયકાંત વિયાસકાંથ, દુલાજ સમુદિથા અને કુગાથાસ મથુલન.
    Click here to Read More
    Previous Article
    Life in an IIT | How a farmer’s son went from a tiny Maharashtra village to IIT Guwahati
    Next Article
    આજે ભાનુ સપ્તમી:પ્રત્યક્ષ દેવતા સૂર્યનારાયણને પ્રસન્ન કરવાનો દિવસ, જાણો સરળ પૂજા-વિધિ

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment