Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વૈભવ સૂર્યવંશીને પ્લેઇંગ-11માં ફરી સિલેક્ટ:ઈન્ડિયાએ ટૉસ જીતીને બોલિંગ લીધી; વેલિંગ્ટનમાં 55 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાશે

    1 day ago

    ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની 5 T20 મેચની સિરીઝની ત્રીજી મેચ વેલિંગ્ટનમાં રમાઈ રહી છે. જેમાં ભારતીય કેપ્ટન શ્રેયસ અય્યરે ટૉસ જીતીને પહેલા બોલિંગ લીધી છે. શરૂઆતની બંને મેચ જીતીને ભારતીય ટીમ 2-0થી આગળ છે. મુકાબલો ક્રાઇસ્ટચર્ચથી વેલિંગ્ટન પહોંચી ગયો છે, તેથી પરિસ્થિતિઓ પણ બદલાશે. અહીં ઝડપી પવન બોલની દિશા, બેટરોનાં શોટ અને ફિલ્ડિંગમાં મુશ્કેલી ઊભી કરે છે. પવન 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ શકે છે. બન્ને ટીમની પ્લેઇંગ-11: ભારત (IND): સંજુ સેમસન (વિકેટકીપર), અભિષેક શર્મા, વૈભવ સૂર્યવંશી, શ્રેયસ અય્યર (કેપ્ટન), તિલક વર્મા, નમન ધીર, નીતિશ કુમાર રેડ્ડી, અક્ષર પટેલ, ભુવનેશ્વર કુમાર, અર્શદીપ સિંહ અને પ્રિન્સ યાદવ ન્યૂઝીલેન્ડ (NZ): ટિમ સેફર્ટ (વિકેટકીપર), ફિન એલન, ડેરીલ મિચેલ, ગ્લેન ફિલિપ્સ, બેવન જેકબ્સ, માઈકલ બ્રેસવેલ, મિચેલ સેન્ટનર (કેપ્ટન), કાઇલ જેમિસન, એડમ મિલ્ને, જેકબ ડફી અને મેથ્યુ ફિશર.
    Click here to Read More
    Previous Article
    तमिलनाडु की जेल से एक साथ 17 फरार कैदियों में से अब तक 4 पकड़े गए, 9 कर्मचारियों पर गिरी गाज
    Next Article
    અમદાવાદની 4 સ્કૂલ-મોદી સ્ટેડિયમમાં બોમ્બ-બ્લાસ્ટની ધમકી:'બચ્ચન બોમ્બેમાં-દિલજીત અમદાવાદમાં બોમ્બ હુમલામાં માર્યાં જશે'; 11 મહિનામાં 8મી વાર ધમકી

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment