Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદમાં યુવતી 11માં માળેથી કૂદી:બોડકદેવ પોલીસની ટીમ સ્થળે પહોંચી, મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો

    3 days ago

    અમદાવાદના થલતેજ મેટ્રો સ્ટેશન નજીક આવેલા ફ્લેટમાં આપઘાતનો બનાવ બન્યો છે. દીપિકા ગોગીયા (26 વર્ષ)એ ફ્લેટના 11માં માળેથી કૂદીને આપઘાત કર્યો છે. યુવતીનું 11માં માળેથી નીચે પટકાતા ઘટના સ્થળે જ મોત થયું હતું. બનાવની જાણ થતા બોડકદેવ પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી. પોલીસે યુવતીનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    STના કાફલામાં 101 નવી બસનો ઉમેરો:બહેનો, દીકરીઓ અને માતાઓને રક્ષાબંધનની ભેટ, મુસાફરોને ભીડથી છૂટકારો મળશે
    Next Article
    ઈદ-એ-મિલાદ જુલૂસમાં ડીજેના ઘોંઘાટ સામે અપીલ:સમાજના આગેવાનોએ સાદગી અને અદબથી પર્વ ઉજવવા અનુરોધ કર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment