Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીમાં નવરાત્રીમાં નિઃશુલ્ક નેચરોથેરાપી મહાશિબિર યોજાશે:11 થી 19 ઓક્ટોબર સુધી ઓમ શિવમ હોલ ખાતે, 400 લોકોએ નોંધણી કરાવી

    11 hours ago

    મોરબીમાં શ્રી સનાતન સાધના કેન્દ્ર, નાના ભેલા દ્વારા આસો નવરાત્રી નિમિત્તે નવ દિવસીય નિઃશુલ્ક નેચરોથેરાપી મહાશિબિરનું આયોજન કરાયું છે. આ શિબિર ૧૧થી ૧૯ ઓક્ટોબર દરમિયાન રવાપર-લીલાપર મેઈન કેનાલ રોડ પર બજરંગ સર્કલ નજીક આવેલા ઓમ શિવમ હોલ ખાતે યોજાશે. આ શિબિર દરરોજ બપોરે ૩થી સાંજે ૬ વાગ્યા સુધી ચાલશે. તેમાં ડૉ. રેવીન પટેલ સ્વાસ્થ્ય સંબંધિત તકલીફો અંગે માર્ગદર્શન આપશે. શિબિરના શુભારંભ પ્રસંગે ૧૧ ઓક્ટોબરે બપોરે ૩:૩૦ વાગ્યે જીવરાજભાઈ ફુલતરિયા અને લીંબાભાઈ મસોતના હસ્તે દીપ પ્રાગટ્ય થશે. આયોજકોના જણાવ્યા મુજબ, શિબિર માટે અંદાજે ૪૦૦ લોકોએ નોંધણી કરાવી છે.
    Click here to Read More
    Previous Article
    બીલીમોરામાં વિઘ્નહર્તા મંડળ કુપોષિતોને આપશે પોષણવાળો આહાર:નવરાત્રી દરમિયાન એક વર્ષ સુધી 60 સગર્ભા અને 50 બાળકોને મળશે મદદ
    Next Article
    Jamnagar News | જામનગરમાં ભેળસેળિયા દૂધ સામે મનપાની મોટી કાર્યવાહી | Gujarat | Gujarati News

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment