Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સેન્સેક્સ 1092 પોઈન્ટ ઘટીને 74,775 પર બંધ:નિફ્ટી 359 પોઈન્ટ ઘટીને 23,547 પર આવ્યો; ઓટો-મેટલ શેરો સૌથી વધુ ઘટ્યા

    1 day ago

    આજ એટલે કે શુક્રવાર, 29 મેના રોજ સેન્સેક્સ 1092 પોઈન્ટ ઘટીને 74,775 પર બંધ થયો છે. નિફ્ટી પણ લગભગ 359 પોઈન્ટ ઘટીને 23,557ના સ્તરે આવી ગયો છે. આજના કારોબારમાં ઓટો-મેટલ શેરોમાં સૌથી વધુ ઘટાડો જોવા મળ્યો છે. ગઈકાલે બકરીદના કારણે બજાર બંધ હતું. એશિયન બજારોમાં તેજી અમેરિકી બજારોમાં પણ ગઈકાલે તેજી જોવા મળી વિદેશી રોકાણકારોએ 27 મેના રોજ ₹1043 કરોડના શેર વેચ્યા 27 મેના રોજ સેન્સેક્સ 142 પોઈન્ટ ઘટીને બંધ થયો હતો ગઈકાલે બકરી ઈદની રજાના કારણે શેરબજાર બંધ હતું. તે પહેલાં, 27 મેના રોજ સેન્સેક્સ 142 પોઈન્ટના ઘટાડા સાથે 75,868 પર બંધ થયો હતો. નિફ્ટીમાં પણ 7 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો, જે 23,907 પર બંધ થયો હતો. બેંકોના શેરમાં સૌથી વધુ વેચવાલી જોવા મળી હતી.
    Click here to Read More
    Previous Article
    Kakoli Ghosh vs Kalyan Banerjee LIVE : काकोली घोष का कल्याण बनर्जी पर लगाया आरोप! | Kakoli Ghosh
    Next Article
    સરકારે કહ્યું-NEET મામલે ખુદ PM મોદી નજર રાખી રહ્યા છે:સુપ્રીમ કોર્ટે કહ્યું- આ ઘટનાઓ યુવાનોને હચમચાવી દે તેવી છે, અમે તેમને નિરાશ કરી શકતા નથી

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment