Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગીર સોમનાથમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન શરૂ:લગ્ન પહેલા વરરાજાએ તો 108 વર્ષના દાદીએ 41 ડિગ્રી તાપમાન વચ્ચે મતદાન કર્યું, એક વાગ્યા સુધીમાં જિ.પંનું 39.87 ટકા મતદાન

    19 hours ago

    ગીર સોમનાથ જિલ્લામાં આજે સવારે 7 વાગ્યાથી મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ અને ઉત્સાહભેર શરૂ થઈ ગઈ છે. ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારોમાં મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને વેરાવળ શહેરમાં અનેક મતદાન મથકો પર વહેલી સવારથી જ મતદારોની લાંબી કતારો જોવા મળી હતી, જે લોકશાહી પ્રત્યેની જાગૃતિ દર્શાવે છે. બપોરના 1 વાગ્યા સુધીમાં ગીર સોમનાથ જિલ્લા પંચાયતનું 39.87 ટકા મતદાન નોંધાયું છે. આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જિલ્લામાં કુલ 9.05 લાખ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાના છે. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની કુલ 284 બેઠકો માટે 712 ઉમેદવારો મેદાનમાં છે, જેમનું ભાવિ આજે મતપેટીમાં સીલ થશે.
    Click here to Read More
    Previous Article
    પોરબંદરમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી માટે મતદાન:પોરબંદર-છાયા મ.ન.પા સહિત જિલ્લા અને તાલુકા પંચાયતોમાં ઉત્સાહ; 1 વાગ્યા સુધીમાં 24.47% મતદાન નોંધાયું
    Next Article
    મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી:મોરબી જિલ્લામાં 857 મતદાન મથકો પર મતદાન; 1 વાગ્યા સુધીમાં 33.75% મતદાન નોંધાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment