Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણમાં ડૉક્ટર્સ ડે, 108 સ્ટાફનું વિશેષ સફાઈ અભિયાન:એમ્બ્યુલન્સ અને પરિસરને જંતુમુક્ત કરી દર્દી સુરક્ષા સુનિશ્ચિત કરી

    1 day ago

    રાષ્ટ્રીય ડૉક્ટર્સ ડે નિમિત્તે પાટણ જિલ્લામાં 108 ઈમરજન્સી સેવા અને ખિલખિલાટ પ્રોજેક્ટના સ્ટાફ દ્વારા વિશેષ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ અભિયાન અંતર્ગત, પાટણ જિલ્લાના તમામ 108 અને ખિલખિલાટ એમ્બ્યુલન્સના લોકેશન પર કાર્યરત કર્મચારીઓએ વાહનોની અંદર અને બહાર ઊંડાણપૂર્વક સાફ-સફાઈ કરી હતી. કટોકટીના સમયે ઉપયોગી તમામ તબીબી સાધનોની પણ ચોકસાઈપૂર્વક તપાસ કરવામાં આવી હતી, જેથી ઈમરજન્સી સેવાઓમાં કોઈ ખામી ન રહે. આ ઉપરાંત, એમ્બ્યુલન્સ જ્યાં પાર્ક થાય છે તે તમામ લોકેશન અને તેની આસપાસના પરિસરને પણ સ્ટાફ દ્વારા સ્વચ્છ અને સુઘડ બનાવવામાં આવ્યું હતું. આ અનોખી ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ્ય દર્દીઓને સંપૂર્ણ જંતુમુક્ત અને સુરક્ષિત વાતાવરણમાં તાત્કાલિક સારવાર પૂરી પાડવાનો છે. 108 અને ખિલખિલાટ ટીમના આ સરાહનીય કાર્યને સ્થાનિક આરોગ્ય વિભાગ અને લોકો દ્વારા બિરદાવવામાં આવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    અરવલ્લી 108 સેવા દ્વારા ડૉક્ટર ડે નિમિત્તે સ્વચ્છતા અભિયાન:મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રીના વિઝનને સાકાર કરવા પહેલ
    Next Article
    "Will Love You Unconditionally": Chinese Firm Sells Hyper-Real Robots

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment