Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પહેલા જ બોલે આવીને જેકબ્સે છગ્ગો મારતા બોલ સ્ટેડિયમની બહાર:100મી T20I મેચમાં અર્શદીપે ટીમને ત્રીજી સફળતા અપાવી; લાઇફ લાઇનનો ફાયદો ના ઉઠાવી શક્યો ડેરીલ મિચેલ

    5 days ago

    ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પાંચ T20 મેચની સિરીઝની પહેલી મેચ ક્રાઈસ્ટચર્ચના હેગ્લે ઓવલમાં રમાઈ રહી છે. જેમાં ભારતીય કેપ્ટન શ્રેયસ અય્યરે ટૉસ જીતીને પહેલા બોલિંગ લીધી છે. ન્યૂઝીલેન્ડનો સ્કોર 13 ઓવરમાં 133/3 છે. ટીમ તરફથી ગ્લેન ફિલિપ્સ અને બેવન જેકબ્સ ક્રિઝ પર છે. બન્ને ટીમની પ્લેઇંગ-11 ભારત (IND): સંજુ સેમસન (વિકેટકીપર), અભિષેક શર્મા, ઈશાન કિશન, શ્રેયસ અય્યર (કેપ્ટન), તિલક વર્મા, નીતિશ કુમાર રેડ્ડી, નમન ધીર, અક્ષર પટેલ, ભુવનેશ્વર કુમાર, અર્શદીપ સિંહ અને મયંક યાદવ. ન્યૂઝીલેન્ડ (NZ): ફિન એલન, ટિમ સીફર્ટ (વિકેટકીપર), ડેરીલ મિચેલ, ગ્લેન ફિલિપ્સ, બેવોન જેકબ્સ, માઈકલ બ્રેસવેલ, મિચેલ સેન્ટનર (કેપ્ટન), નાથન સ્મિથ, એડમ મિલ્ને, મેટ હેનરી અને લોકી ફર્ગ્યુસન. મેચના અપડેટ્સ જોવા માટે નીચે LIVE બ્લોગ જુઓ...
    Click here to Read More
    Previous Article
    Rashmika Mandanna Says She Sets Boundaries And Says No To Uncomfortable Scenes: 'I'm Not That Kind Of A Person'
    Next Article
    EAAA ઇન્ડિયા ઓલ્ટરનેટિવ્સ લિમિટેડનો IPO 26 ઓક્ટોબરે ખુલશે:પ્રતિ ઇક્વિટી શેર પ્રાઇસ બેન્ડ રૂ.1,585 - રૂ.1,665 નક્કી કરવામાં આવી

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment