Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સેન્સેક્સમાં 100 પોઇન્ટનો ઘટાડો:82,400 પર ટ્રેડિંગ, નિફ્ટી પણ 50 પોઇન્ટ નીચે; મેટલ અને IT શેરોમાં વધુ વેચવાલી

    एक दिन पहले

    શેર બજારમાં આજે એટલે કે 18 નવેમ્બરે ઘટાડો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સમાં આશરે 100 પોઈન્ટનો ઘટાડો થયો છે અને તે 82,400 પર ટ્રેડ થઈ રહ્યો છે. નિફ્ટીમાં પણ આશરે 50 પોઈન્ટનો ઘટાડો છે અને તે 25,350 પર ટ્રેડ થઈ રહ્યો છે. FMCG, મેટલ અને IT શેરોમાં વધુ વેચવાલી જોવા મળી રહી છે. ક્રિસ્ટલ ક્રોપ પ્રોટેક્શનનો IPO ખુલશે ક્રિસ્ટલ ક્રોપ પ્રોટેક્શનનો IPO આજથી ખુલશે. રોકાણકારો તેમાં 20 નવેમ્બર સુધી બિડ કરી શકશે. કંપનીએ IPO માટે શેરની પ્રાઇસ બેન્ડ ₹259થી ₹272 નક્કી કરી છે. રોકાણકારો ઓછામાં ઓછા 55 શેર માટે બિડ કરી શકશે અને ત્યારબાદ 55 શેરના ગુણાંકમાં અરજી કરી શકશે. કંપની આ IPO દ્વારા 455 કરોડ રૂપિયા એકત્ર કરવા માગે છે. શેરનું લિસ્ટિંગ 26 નવેમ્બરે થઈ શકે છે. એશિયાઈ બજારોમાં આજે ઘટાડો રહ્યો અમેરિકન બજારમાં 16 નવેમ્બરે ઘટાડો રહ્યો વિદેશી રોકાણકારોએ 7 દિવસમાં 23 હજાર કરોડના શેર ખરીદ્યા નોંધ: FIIs અને DIIsની નેટ ખરીદી/વેચાણના આંકડા કરોડ રૂપિયામાં છે.
    Click here to Read More
    Previous Article
    Sunil Chhetri's Blockbuster Message For India After SAFF Championship Win vs Pakistan Breaks Internet
    Next Article
    સેન્સેક્સમાં 100 પોઈન્ટનો ઘટાડો:82,400 પર કારોબાર કરી રહ્યો છે, નિફ્ટી પણ 50 પોઈન્ટ ઘટ્યો; મેટલ અને IT શેરોમાં વધુ વેચવાલી

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment