Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સેન્સેક્સમાં 100 પોઇન્ટનો ઉછાળો:72,500ના સ્તરે ટ્રેડિંગ, નિફ્ટી પણ 50 પોઇન્ટ ઉપર; બેન્કિંગ અને મેટલ શેરોમાં વધુ ખરીદી

    23 hours ago

    શેર બજારમાં આજે એટલે કે 6 ઑક્ટોબરે તેજી છે. સેન્સેક્સ 100 પોઈન્ટથી વધુની તેજી સાથે 72,500ના સ્તરે કારોબાર કરી રહ્યો છે. નિફ્ટી પણ આશરે 50 પોઈન્ટ ઉપર છે અને તે 22,600 પર કારોબાર કરી રહ્યો છે. બેન્કિંગ અને મેટલ શેરોમાં આજે વધુ ખરીદી જોવા મળી રહી છે. એશિયાઈ બજારોમાં પણ આજે તેજી રહી અમેરિકન બજારમાં 5 ઑક્ટોબરે તેજી રહી હતી વિદેશી રોકાણકારોએ 7 દિવસમાં 24 હજાર કરોડના શેર વેચ્યા નોંધ: FIIs અને DIIsની નેટ ખરીદી/વેચાણના આંકડા કરોડ રૂપિયામાં છે. ગઈકાલે બજારમાં તેજી રહી હતી આ પહેલાં ગઈકાલે એટલે કે 5 ઓક્ટોબરે શેરબજારમાં તેજી રહી હતી. સેન્સેક્સ 473 પોઈન્ટ વધીને 72,382 પર બંધ થયો હતો. નિફ્ટીમાં પણ 134 પોઈન્ટનો વધારો રહ્યો હતો અને તે 22,556 પર બંધ થયો હતો.
    Click here to Read More
    Previous Article
    "Unacceptable": India On Sailor Injured In Russia Attack On Ship In Black Sea
    Next Article
    હમામી કટ્ટરપંથી હતો છતાં તેને પેસેન્જર પ્લેન કેમ સોંપાયું?:ઈરાન કનેક્શન કે સુરક્ષામાં ચૂક? ફ્લાયદુબઈની બેદરકારી પર USનાં ઉપરાષ્ટ્રપતિએ કહ્યું- ‘પાઇલટ સમસ્યા હતો’

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment