Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સેન્સેક્સ અને નિફ્ટી 100-100 પોઈન્ટ નીચે:મેટલ અને ફાર્મા શેરોમાં સૌથી વધુ વેચવાલી; આજથી બે IPO ખુલ્યા

    2 days ago

    શેરબજારમાં આજે એટલે કે 30 સપ્ટેમ્બરે ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. સેન્સેક્સમાં આશરે 100 પોઈન્ટના ઘટાડા સાથે 72,450ની સપાટી પાર કારોબાર થઈ રહ્યો છે. નિફ્ટીમાં પણ 100 પોઈન્ટનો ઘટાડો થયો છે અને તે 22,600ની સપાટીએ છે. આજના કારોબારમાં ફાર્મા અને મેટલ શેરોમાં સૌથી વધુ વેચવાલી થઈ રહી છે. આજથી બે IPO ખુલ્યા સિવિલ એન્જિનિયરિંગ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રની કંપની વિશાલ નિર્મિતિ તથા જ્વેલરી ક્ષેત્રની કંપની નિત્યાસ જેમ્સ એન્ડ જ્વેલરીનો IPO આજથી ખુલશે. રોકાણકારો તેમાં 5 ઑક્ટોબર સુધી બિડ કરી શકશે. વિશાલ નિર્મિતિ આ IPO દ્વારા 178 કરોડ રૂપિયા અને નિત્યાસ જેમ્સ એન્ડ જ્વેલરી 108 કરોડ રૂપિયા એકત્ર કરવા માગે છે. એશિયન બજારોમાં આજે મિશ્ર કારોબાર અમેરિકન બજારમાં 29 સપ્ટેમ્બરે ઘટાડો નોંધાયો હતો વિદેશી રોકાણકારોએ 7 દિવસમાં 24,055 કરોડના શેર વેચ્યા નોંધ: FIIs અને DIIsના નેટ ખરીદી/વેચાણના આંકડા કરોડ રૂપિયામાં છે.
    Click here to Read More
    Previous Article
    અમરેલીના 170 વર્ષ જૂના રાજમહેલનું રિસ્ટોરેશન પૂર્ણતાના આરે:મ્યુઝિયમ-હેરિટેજ હોટલ બનશે; 6 મહિનામાં જનતા માટે ખૂલશે; સયાજીરાવ ગાયકવાડે 1892માં નિર્માણ કરાવ્યું હતું
    Next Article
    ગુજરાત હાઈકોર્ટનો આસારામને હંગામી જામીન આપવા ઈનકાર:83 વર્ષીય પત્ની લક્ષ્મીદેવી નરોડાની હોસ્પિટલમાં દાખલ, પત્નીને મળવા જામીન અરજી કરી હતી

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment