Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઈન્ડિયન બેટર્સ સામે કિવી બોલર્સની દયનીય સ્થિતિ:રિષભ પંતે 10 ચોગ્ગા અને 6 છગ્ગા સાથે 128 રન ફટકાર્યા, ભારત 700 રનની નજીક પહોંચ્યું

    12 घंटे पहले

    ભારત વેલિંગ્ટન ટેસ્ટના ચોથા દિવસે ન્યૂઝીલેન્ડ સામે જબરદસ્ત સ્થિતિમાં છે. ટીમનો પહેલી ઇનિંગમાં સ્કોર 698/8 છે. આ ભારતનો ન્યૂઝીલેન્ડમાં સૌથી મોટો ટેસ્ટ સ્કોર છે. ટીમની લીડ 330 રનની થઈ ગઈ છે. ધ્રુવ જુરેલ અને જસપ્રીત બુમરાહ ક્રિઝ પર છે. ભારતીય વિકેટકીપર રિષભ પંતે ન્યૂઝીલેન્ડમાં પ્રથમ સદી ફટકારી. આ તેની નવમી ટેસ્ટ સેન્ચુરી છે. તે રવિવારે લંચના બરાબર પહેલાં 128 રન બનાવીને આઉટ થયો. પંત ઉપરાંત, કેએલ રાહુલે 136, શુભમન ગિલે 98, યશસ્વી જયસ્વાલે 85 અને દેવદત્ત પડિકલે 80 રન બનાવ્યા. ન્યૂઝીલેન્ડ પ્રથમ ઇનિંગમાં 368 રન પર ઓલઆઉટ થયું હતું.
    Click here to Read More
    Previous Article
    Sonu Nigam Singing Video: सोनू निगम ने फ्लाइट में सफर कर रहे लोगों के लिए गाए 90s से लेकर 2000 के गानों से बांधा समा, वीडियो वायरल
    Next Article
    પાકિસ્તાની મંત્રીએ હુમાયૂં અને શેરશાહ સૂરીનો ઉલ્લેખ કર્યો:SCO સંમેલનમાં કહ્યું- સભ્યતાઓના મિલનથી બની છે દિલ્હી

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment