Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઈન્ડિયન બેટર્સ સામે કિવી બોલર્સની દયનીય સ્થિતિ:રિષભ પંતે 10 ચોગ્ગા અને 6 છગ્ગા સાથે 128 રન ફટકાર્યા, ભારતનો સ્કોર 660ને પાર

    13 घंटे पहले

    ભારત વેલિંગ્ટન ટેસ્ટના ચોથા દિવસે ન્યૂઝીલેન્ડ સામે જબરદસ્ત સ્થિતિમાં છે. ટીમનો પહેલી ઇનિંગમાં સ્કોર 669/6 છે. આ ભારતનો ન્યૂઝીલેન્ડમાં સૌથી મોટો ટેસ્ટ સ્કોર છે. ટીમની લીડ 300+ રનની થઈ ગઈ છે. ધ્રુવ જુરેલ અને વોશિંગ્ટન સુંદર ક્રિઝ પર છે. ભારતીય વિકેટકીપર રિષભ પંતે ન્યૂઝીલેન્ડમાં પ્રથમ સદી ફટકારી. આ તેની નવમી ટેસ્ટ સેન્ચુરી છે. તે રવિવારે લંચના બરાબર પહેલાં 128 રન બનાવીને આઉટ થયો. પંત ઉપરાંત, કેએલ રાહુલે 136, શુભમન ગિલે 98, યશસ્વી જયસ્વાલે 85 અને દેવદત્ત પડિકલે 80 રન બનાવ્યા. ન્યૂઝીલેન્ડ પ્રથમ ઇનિંગમાં 368 રન પર ઓલઆઉટ થયું હતું.
    Click here to Read More
    Previous Article
    Crude Oil Has Fallen, But Why Is $91 Still Bad News For India? UBS' Gautam Chhaocharia On The Risks | Profit Exclusive
    Next Article
    ઈન્વેસ્ટમેન્ટ પોઈન્ટ- નિફ્ટી ફ્યુચર 25303 પોઇન્ટ અતિ મહત્વની સપાટી:નવેમ્બર દરમિયાન સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની ખરીદી અને વિદેશી રોકાણકારોની દિશા બંને બજારના મહત્વના નિયામક રહેશે

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment