Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આજે પિતૃ પક્ષની એકમ તિથિ:10 ઑક્ટોબર સુધી પિતૃઓ માટે શ્રાદ્ધ-તર્પણ કરો, પિતૃ ઋણ ઉતરશે; આ છે સુખ-સમૃદ્ધિ સાથે જોડાયેલી માન્યતાઓ

    6 hours ago

    આજે (27 ઑક્ટોબર) પિતૃ પક્ષની એકમ તિથિ છે. આજે એવા મૃત લોકોનું શ્રાદ્ધ કરવામાં આવશે, જેમનું અવસાન કોઈ મહિનાની પ્રતિપદા તિથિએ થયું હતું. પિતૃ પક્ષમાં પિતૃઓ માટે શ્રાદ્ધ, ધૂપ-ધ્યાન, પિંડદાન, તર્પણ, દાન-પુણ્ય જેવા ધાર્મિક કાર્યો કરવાની પરંપરા છે. આ વર્ષે 10 ઑક્ટોબર સુધી પિતૃ પક્ષ રહેશે. ઘર-પરિવારના મૃત સભ્યોને પિતૃ દેવતા માનવામાં આવે છે. માન્યતા છે કે પિતૃ પક્ષમાં પિતૃઓને યાદ કરીને ધૂપ-ધ્યાન કરવાથી પિતૃઓની કૃપા પ્રાપ્ત થાય છે, ઘર-પરિવારની નકારાત્મકતા દૂર થાય છે અને સુખ-સમૃદ્ધિ જળવાઈ રહે છે. પિતૃ પક્ષમાં શ્રાદ્ધ અને ધૂપ-ધ્યાન શા માટે કરવું જોઈએ? ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્મા અનુસાર, શાસ્ત્રોમાં મનુષ્યો માટે ત્રણ ઋણ જણાવવામાં આવ્યાં છે- દેવ ઋણ, ઋષિ ઋણ અને પિતૃ ઋણ. માન્યતા- પિતૃ પક્ષમાં પિતૃ દેવ પોતાના કુટુંબના લોકોના ઘરે આવે છે માન્યતા છે કે પિતૃ પક્ષ દરમિયાન પિતૃલોકમાંથી પિતૃઓ પોતાના કુટુંબજનોના ઘરે આવે છે. આ દરમિયાન આપણા દ્વારા કરવામાં આવતા શ્રાદ્ધ અને ધૂપ-ધ્યાનથી તૃપ્ત થઈને તેઓ પોતાના ધામ પિતૃલોકમાં પરત ફરી જાય છે. જે લોકો પિતૃઓ માટે આ ધાર્મિક કાર્યો કરતા નથી, તેમના પિતૃદેવો અતૃપ્ત રહે છે અને દુઃખી થઈને પિતૃલોકમાં પરત ફરે છે. માનવામાં આવે છે કે જેમના પિતૃઓ અતૃપ્ત હોય છે, તેમને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. હવે જાણો કે કોણ કોના માટે શ્રાદ્ધ કર્મ કરી શકે છે?
    Click here to Read More
    Previous Article
    Why Africa Is Rich... But Africans Are Poor
    Next Article
    ટ્રમ્પે ઈરાનનો શાંતિ પ્રસ્તાવ ફગાવ્યો:કહ્યું- ઈરાન ખરાબ રીતે હારી રહ્યું છે...તેથી જ હોર્મુઝ ખોલવા માગે છે; ઈરાને કહ્યું- વાતચીતથી જ ઉકેલ આવશે

    Related Religion Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment