Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વૈભવની જગ્યાએ આવેલો સેમસન નિષ્ફળ ગયો:માત્ર 10 રન બનાવીને પેવેલિયન ભેગો થયો; અભિષેક શર્માએ ફિફ્ટી ફટકારી

    2 days ago

    અફઘાનિસ્તાને પહેલી T20માં ભારતને 157 રનનો ટાર્ગેટ આપ્યો છે. જવાબમાં ટીમ ઈન્ડિયાનો સ્કોર 130/1 છે. ટીમ તરફથી અભિષેક શર્મા અને ઈશાન કિશન ક્રિઝ પર છે. ભારતની પહેલી વિકેટ પડી ગઈ છે. સંજુ સેમસન 10 રન બનાવીને અઝમતુલ્લાહ ઓમરઝાઇના બોલ પર કેચ આઉટ થયો. દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં અફઘાનિસ્તાને 20 ઓવરમાં 156 રન બનાવ્યા. અઝમતુલ્લાહ ઓમરઝાઇએ 44 બોલમાં 64 રનની ઇનિંગ્સ રમી. અર્શદીપ સિંહ ભારતનો સૌથી સફળ બોલર રહ્યો. તેણે 3 વિકેટ લીધી. જસપ્રીત બુમરાહ, અક્ષર પટેલ અને વરુણ ચક્રવર્તીને 1-1 વિકેટ મળી. અફઘાનિસ્તાનના 2 બેટર્સ રનઆઉટ થયા. આ પહેલાં મેચ શરૂ થતાં પૂર્વે વંદે માતરમ ગવાયું. આ પછી નેશનલ એન્થમ વાગ્યું. ક્રિકેટ મેચમાં પહેલીવાર આવું બન્યું છે. મેચમાં ભારતે ટૉસ જીતીને પહેલા બોલિંગ લીધી છે. બન્ને ટીમની પ્લેઇંગ-11 ભારત (IND): અભિષેક શર્મા, ઈશાન કિશન (વિકેટકીપર), શ્રેયસ અય્યર (કેપ્ટન), તિલક વર્મા, નીતિશ કુમાર રેડ્ડી, શિવમ દુબે, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, જસપ્રીત બુમરાહ અને વરુણ ચક્રવર્તી. અફઘાનિસ્તાન (AFG): ઇબ્રાહિમ ઝદરાન (કેપ્ટન), રહેમાનુલ્લા ગુરબાઝ (વિકેટકીપર), સેદીકુલ્લાહ અટલ, દરવીશ રસૂલી, અઝમતુલ્લા ઓમરઝાઈ, ગુલબદ્દીન નઇબ, મોહમ્મદ નબી, રાશિદ ખાન, મુજીબ ઉર રહેમાન, નૂર અહમદ અને ફઝલહક ફારૂકી.
    Click here to Read More
    Previous Article
    हरतालिका तीज व्रत से एक दिन पहले क्या खाएं, जिससे अगले दिन न लगे प्यास
    Next Article
    184ના રનચેઝમાં શ્રીલંકાએ પહેલી વિકેટ ગુમાવી:વુમન્સ એશિયા કપ ફાઇનલમાં શેફાલી વર્માની ફાસ્ટેસ્ટ ફિફ્ટી; સ્મૃતિની પણ હાફ સેન્ચુરી

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment