Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણની ઉડાન વિદ્યાલયમાં બે દિવસીય નવરાત્રી મહોત્સવ ઉજવાયો:કે.જી. થી ધોરણ 10 ના વિદ્યાર્થીઓએ રાણકા પાર્ટી પ્લોટમાં ગરબા કર્યા

    1 day ago

    પાટણ શહેરના રાણી મુકામે આવેલી ઉડાન વિદ્યાલયમાં બે દિવસીય નવરાત્રી મહોત્સવ યોજાયો હતો. કે.જી. થી ધોરણ 10 ના વિદ્યાર્થીઓએ રંગબેરંગી પોશાક પહેરી ગરબા કર્યા હતા. તેમણે સનેડો, ભાઈ-ભાઈ અને ભલા મોરી રામા જેવા ગીતો પર ગરબા રજૂ કર્યા. કેટલાક બાળકો રંગબેરંગી ચશ્મા અને છત્રીઓ સાથે ગરબે ઘૂમી આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. વિદ્યાર્થીઓએ ગુજરાતી ગરબા દ્વારા ભારતીય સંસ્કૃતિ પ્રત્યે પોતાનો લગાવ દર્શાવ્યો. શાળાના સંચાલક ચેતનભાઈ, આચાર્ય અને શિક્ષકગણે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપી કાર્યક્રમને સફળ બનાવ્યો.
    Click here to Read More
    Previous Article
    મારી સોસાયટી મારી નવરાત્રિ:બાલાજી રેસીડેન્સીમાં નવરાત્રીના ત્રીજા દિવસની આરતી, રાજુભાઈ પટેલ પરિવારે ઉતારી, ભક્તિમય માહોલમાં ગરબા યોજાયા
    Next Article
    HD Fire Protect IPO Booked 5.88x On Day 2; NII Demand Remains Strong

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment