Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    એશિયન ગેમ્સ- શૂટિંગમાં ભારતે બીજો સિલ્વર જીત્યો:એલાવેનિલ વિમેન્સ 10 મીટર રાઇફલમાં 0.6 પોઈન્ટથી ગોલ્ડ ચૂકી; ટીમ ઇવેન્ટમાં રજત

    1 day ago

    ભારતે 20મી એશિયન ગેમ્સના પ્રથમ દિવસે 2 સિલ્વર મેડલ જીતી લીધા છે. રવિવારે એલાવેનિલ વલારિવન મહિલા 10 મીટર એર રાઇફલ ઇવેન્ટમાં 0.6 પોઇન્ટથી ગોલ્ડ મેડલ ચૂકી ગઈ. 27 વર્ષની વલારિવન 252.4 પોઇન્ટ સાથે બીજા સ્થાને રહી. જ્યારે જાપાનની હિનાતા તાઇચીએ 253.0 પોઇન્ટ મેળવીને ગોલ્ડ મેડલ જીત્યો. ટીમ ઇવેન્ટમાં ભારતીય ટીમ 1898.0 પોઇન્ટ સાથે બીજા સ્થાને રહી. સુચિકા તારિયાલે મિક્સ્ડ માર્શલ આર્ટ્સની ટ્રેડિશનલ કેટેગરી (-60 કિગ્રા)ની સેમિફાઇનલમાં પહોંચીને મેડલ પાક્કો કર્યો. તેણે મંગોલિયાની અલ્તનચિમેગ બૈગલમાને 2-0થી હરાવી. ભારતની મહિલા હોકી ટીમે ઉઝબેકિસ્તાનને 19-0થી હરાવ્યું. જાપાન 3 ગોલ્ડ સાથે નંબર-1, ભારત છઠ્ઠા સ્થાને ભારત મેડલ ટેલીમાં છઠ્ઠા સ્થાને છે. યજમાન જાપાન 3 ગોલ્ડ સાથે નંબર-1 પર છે. ચીન 2 ગોલ્ડ સહિત કુલ 7 મેડલ સાથે બીજા સ્થાને છે.
    Click here to Read More
    Previous Article
    Camp David Exit Follows Middle-East Flare-Up: Did Houthi Strikes Trigger Trump’s Return?
    Next Article
    શેફાલીની અણનમ સદી:એશિયાડ સેમિફાઇનલમાં ભારતે બાંગ્લાદેશને 196 રનનો ટાર્ગેટ આપ્યો, મંધાના વિમેન્સ ટી-20 ઇન્ટરનેશનલની ટોપ સ્કોરર

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment