Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    1 વાગ્યા સુધીમાં બંગાળમાં 61% મતદાન:સૌથી વધારે હુગલીમાં 64%, સાઉથ-24 પરગણામાં ભાજપના ઉમેદવારની કારમાં તોડફોડ; EVMમાં કમળના બટન પર ટેપ, ભાજપનો આરોપ

    1 day ago

    પશ્ચિમ બંગાળમાં બીજા તબક્કાની 142 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. સવારે 11 વાગ્યા સુધીમાં 39.97% મતદાન થઈ ચૂક્યું છે. કેટલાક વિધાનસભા વિસ્તારોમાં હિંસક ઘટનાઓ બની છે. ભાજપે આરોપ લગાવ્યો છે કે ડાયમંડ હાર્બરના ફાલ્ટામાં EVMમાં BJPનું બટન ટેપ લગાવીને બ્લોક કરવામાં આવ્યું છે. ચૂંટણી પંચના સૂત્રોએ જણાવ્યું કે જો ફરિયાદ સાચી જણાશે તો ફરીથી મતદાન કરાવવામાં આવશે. 2021ની વિધાનસભા ચૂંટણીમાં TMCએ આ 142માંથી 123 બેઠકો પર જીત મેળવી હતી. પ્રથમ તબક્કાની 152 બેઠકો પર 23 એપ્રિલે રેકોર્ડ 93% મતદાન થયું હતું. 4 મેના રોજ પરિણામો આવશે. બંગાળમાં મતદાન સંબંધિત 6 તસવીરો… પશ્ચિમ બંગાળમાં બીજા તબક્કાની ચૂંટણી સંબંધિત અપડેટ્સ માટે બ્લોગ જુઓ…
    Click here to Read More
    Previous Article
    Amazon introduces ‘Join the Chat’ AI tool for voice-based shopping help
    Next Article
    નરેન્દ્ર મોદી-અમિત શાહના પ્રચાર વગર જીતવાની ભાજપની નવી સ્ટ્રેટેજી?:પ્રચંડ વિજયનો સંદેશ- 2027માં નવો ઇતિહાસ રચાઇ શકે, વિશ્વકર્માએ પાટીલને પાછળ છોડ્યા, 10 તાલુકા પંચાયત આંચકી આપે ચોંકાવી દીધા

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment