Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મતદાન કર્યા બાદ તબિયત લથડતા વૃદ્ધાનું મોત:બપોરના 1 વાગ્યા સુધીમાં જિલ્લા પંચાયતમાં 41.06, નગરપાલિકામાં 38.14 અને તાલુકા પંચાયતમાં 41.55% મતદાન નોંધાયુ

    16 hours ago

    પાટણ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ – જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓ માટે આજે મતદાન પ્રક્રિયા શરૂ થઈ છે, 9 વાગ્યા સુધીમાં 8.77 ટકા મતદાન થયું છે.કુલ 10,66,033 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી ઉમેદવારોના ભાવિનો ફેંસલો કરશે. ચૂંટણીમાં જિલ્લા પંચાયતની 32 બેઠક માટે 90 ઉમેદવાર અને 9 તાલુકા પંચાયતની 170 બેઠક માટે 420 ઉમેદવાર મેદાનમાં છે. આ ઉપરાંત, પાટણ, સિદ્ધપુર અને રાધનપુર નગરપાલિકાઓની બેઠકો માટે પણ ભારે ઉત્સાહ સાથે મતદાન થઈ રહ્યું છે, જેમાં દિવ્યાંગ મતદારો માટે વહીવટી તંત્ર દ્વારા ખાસ સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઈ છે. EVMનું બટન દબાવ્યા પછી હાર્ટ એટેક પાટણના માયાનગરના કમળાબેન અનિલભાઈ (વર્ષ 60) બી એમ હાઈસ્કૂલમાં વોટીંગ કરી બહાર નીકળતાં સમયે અચાનક તબિયત લથડી ને નીચે પડ્યા. જે બાદ તેમને 108માં સારવાર માટે જનતા હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું.
    Click here to Read More
    Previous Article
    બોટાદમાં વહેલી સવારથી મતદાન શરૂ:પ્રથમ વખત મતદાન કરતા મતદારોથી લઈ વૃદ્ધો સુધીમાં ઉત્સાહ, બપોરે 1 વાગ્યા સુધીમાં જિલ્લા પંચાયતનું 25.54 % મતદાન
    Next Article
    Ameesha Patel On Replacing Aishwarya Rai In Mangal Pandey: "Aamir Khan Found Me Very Intelligent"

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment