Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વઢવાણ રોડ પરથી 1 લાખના મુદ્દામાલ સાથે 2 ચોર ઝડપાયા:ચોરીની CNG રીક્ષા અને 2 બાઈક જપ્ત, 2 ગુના ડિટેક્ટ કરાયા

    7 hours ago

    સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ વઢવાણથી નકટીવાવ મેલડીમાંના મંદિર તરફ જતા રોડ પરથી બે ચોરને પકડ્યા છે. તેમની પાસેથી 1 લાખ રૂપિયાનો ચોરીનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. આ કાર્યવાહીથી ચોરીના બે ગુના ઉકેલાયા છે. પકડાયેલા આરોપીઓમાં સમુંદર ઉર્ફે સમંદર રાજુભાઈ ચૌહાણ (ચોટીલા) અને મહેશભાઈ વિહાભાઈ પરમાર (જામનગર) નો સમાવેશ થાય છે. પોલીસે તેમની પાસેથી 50,000 રૂપિયાની એક CNG રીક્ષા અને 50,000 રૂપિયાના બે સ્પ્લેન્ડર બાઈક જપ્ત કર્યા છે. આરોપીઓ મંદિરોમાંથી ચાંદીના દાગીના અને બાઈક ચોરવાનો મોડસ ઓપરેન્ડી ધરાવે છે. શાપર વેરાવળ અને ચોટીલા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચોરીના ગુના આ સાથે ડિટેક્ટ થયા છે. મહેશભાઈ પરમાર જામનગર બેડી મરીન અને ધ્રાંગધ્રા સિટી પોલીસ સ્ટેશનના ગુનાઓમાં પણ વોન્ટેડ છે.
    Click here to Read More
    Previous Article
    સનસાઈન વેલનેસ સ્પામાંથી કુટણખાનું ઝડપાયું:ગ્રાહક દીઠ 2,500 લઈ દેહ વ્યાપારનો વેપ્લો ચલાવતા સંચાલકની ધરપકડ, 6 યુવતીઓને મુક્ત કરાવાઈ
    Next Article
    'SIR पर तुरंत रोक लगनी चाहिए' Gyanesh Kumar resignation | Jantar-Mantar

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment