Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કૃણાલ પંડ્યાએ 1 ઓવરમાં 2 વિકેટ ઝડપી:ચેન્નઈના 6 બેટર્સ આઉટ, સરફરાઝની ફિફ્ટી; બેંગલુરુએ 251 રનનો ટાર્ગેટ આપ્યો

    1 day ago

    રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં IPL 2026નો હાઇએસ્ટ સ્કોર બનાવ્યો છે. ટીમે રવિવારે ચેન્નઈ સુપર કિંગ્સ સામે 3 વિકેટ ગુમાવીને 250 રન ખડક્યા હતા. ટિમ ડેવિડે માત્ર 25 બોલમાં 8 સિક્સર ફટકારીને 70 રન ઝૂડી કાઢ્યા હતા, જ્યારે કેપ્ટન રજત પાટીદારે 48 અને દેવદત્ત પડિક્કલે 50 રનનું યોગદાન આપ્યું હતું. જવાબમાં ચેન્નઈ તરફથી પ્રશાંત વીર અને જેમી ઓવરટન ક્રિઝ પર છે. સરફરાઝ ખાન 25 બોલમાં 50 રન બનાવીને આઉટ થયો. તેને કૃણાલ પંડ્યાએ સ્ટમ્પ આઉટ કરાવ્યો હતો. કૃણાલે સાતમી ઓવરમાં કાર્તિક શર્માને પણ કેચ આઉટ કરાવ્યો હતો. શિવમ દુબે 18, કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ 7, સંજુ સેમસન 9 અને આયુષ મ્હાત્રે 1 રન બનાવીને આઉટ થયા છે. જેકબ ડફીએ 2 અને ભુવનેશ્વર કુમારે 1 વિકેટ ઝડપી છે.
    Click here to Read More
    Previous Article
    3 foolproof methods for perfect, thick homemade dahi or curd
    Next Article
    વાપી સ્ટેશન પર RPF જવાનોએ મુસાફરનો જીવ બચાવ્યો:ચાલુ ટ્રેને ઉતરતા પ્લેટફોર્મ ગેપમાં ફસાયેલા વ્યક્તિનો આબાદ બચાવ

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment