Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કૃણાલ પંડ્યાએ 1 ઓવરમાં 2 વિકેટ ઝડપી:ચેન્નઈના 5 બેટર્સ આઉટ, સરફરાઝની ફિફ્ટી; બેંગલુરુએ 251 રનનો ટાર્ગેટ આપ્યો

    2 days ago

    રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં IPL 2026નો હાઇએસ્ટ સ્કોર બનાવ્યો છે. ટીમે રવિવારે ચેન્નઈ સુપર કિંગ્સ સામે 3 વિકેટ ગુમાવીને 250 રન ખડક્યા હતા. ટિમ ડેવિડે માત્ર 25 બોલમાં 8 સિક્સર ફટકારીને 70 રન ઝૂડી કાઢ્યા હતા, જ્યારે કેપ્ટન રજત પાટીદારે 48 અને દેવદત્ત પડિક્કલે 50 રનનું યોગદાન આપ્યું હતું. જવાબમાં ચેન્નઈ તરફથી શિવમ દુબે અને પ્રશાંત વીર ક્રિઝ પર છે. સરફરાઝ ખાન 25 બોલમાં 50 રન બનાવીને આઉટ થયો. તેને કૃણાલ પંડ્યાએ સ્ટમ્પ આઉટ કરાવ્યો હતો. કૃણાલે સાતમી ઓવરમાં કાર્તિક શર્માને પણ કેચ આઉટ કરાવ્યો હતો. ઋતુરાજ ગાયકવાડ 7, સંજુ સેમસન 9 અને આયુષ મ્હાત્રે 1 રન બનાવીને આઉટ થયા છે. જેકબ ડફીએ 2 અને ભુવનેશ્વર કુમારે 1 વિકેટ ઝડપી છે.
    Click here to Read More
    Previous Article
    Moved brick by brick 100 years ago, Mumbai’s oldest clock tower to get a Rs 2.5-crore facelift
    Next Article
    06 એપ્રિલનું અંકફળ:અંક 1ના જાતકોને દેવામાંથી મુક્તિ મળશે, અંક 8ના જાતકોને ધન અને માન-સન્માનમાં વૃદ્ધિ થશે

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment