Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટ-અમદાવાદ હાઈવે પર 1 વર્ષમાં 100થી વધુ મોત:4 સ્થળો અકસ્માત ઝોન જાહેર, તંત્ર એલર્ટ

    6 days ago

    રાજકોટ-અમદાવાદ નેશનલ હાઈવે પર છેલ્લા એક વર્ષમાં 100થી વધુ લોકોના અકસ્માતમાં મોત થયા છે. આ ગંભીર પરિસ્થિતિને પગલે સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતા હાઈવેના ચાર સ્થળોને અકસ્માત ઝોન (બ્લેક સ્પોટ) તરીકે જાહેર કરવામાં આવ્યા છે. આ અકસ્માત ઝોનમાં પાણસીણા બોર્ડ, લીંબડી ઓવરબ્રિજ, બલદાણા પાટિયા અને આપાગીગાના ઓટલા તરફ જતો હાઈવેનો સમાવેશ થાય છે. માર્ગ અકસ્માતો ઘટાડવા માટે તંત્ર દ્વારા સૂચનો મંગાવવામાં આવ્યા છે. વાહનચાલકોને સાવચેતી અને નિયમોનું પાલન કરીને વાહન ચલાવવા માટે સૂચનાઓ પણ આપવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    રાજકોટ મોરબી હાઇ-વે પર હિટ એન્ડ રન:ગવરીદડ ગામ નજીક ચાલીને જતા બેડીના યુવકનું અજાણ્યા વાહનની ઠોકરે મોત
    Next Article
    Bird Flu BREAKING Alert LIVE | બર્ડ ફ્લૂને લઈને ગુજરાતમાં તંત્ર એલર્ટ, તડામાર કામગીરી | N18L

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment