Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પુરી જગન્નાથ રથયાત્રામાં નાસભાગ, 1નું મોત:ભારે વરસાદ વચ્ચે યાત્રા રૂટ પર 10 લાખથી વધુ શ્રદ્ધાળુઓ હાજર, 120 લોકોને હોસ્પિટલમાં દાખલ કરાયા

    19 hours ago

    ઓડિશાના પુરીમાં ગુરુવારે રથયાત્રા શરૂ થતાં જ નાસભાગ મચી ગઈ. તેમાં એક વ્યક્તિનું મોત થયું છે, જ્યારે કેટલાક લોકો ઘાયલ થયા હોવાના સમાચાર છે. 120 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. દાવો છે કે ભીડ વધુ હોવાને કારણે લોકોને શ્વાસ રૂંધાવાની સમસ્યા થઈ. આ પહેલાં સાંજે 5.05 વાગ્યે જગન્નાથ મુખ્ય મંદિરથી શરૂ થઈ. આ સમયે ભારે વરસાદ પડી રહ્યો હતો. તેમ છતાં, યાત્રા રૂટ પર 10 લાખથી વધુ શ્રદ્ધાળુઓ હાજર હતા. પુરી રથયાત્રામાં નાસભાગની તસવીરો… રથયાત્રાને લગતી તમામ અપડેટ્સ માટે નીચેનો લાઇવ બ્લોગ જુઓ…
    Click here to Read More
    Previous Article
    સલમાન ખાનનો નાનો ભાઈ થયો સેક્સ્યુઅલ હેરેસમેન્ટનો શિકાર:લાઈવ શોમાં સોહેલ ખાનનો ખુલાસો, કહ્યું- 'શરમ અને ડરના કારણે વર્ષો સુધી મૌન રહ્યો'
    Next Article
    અષાઢી બીજે 70થી વધુ તાલુકામાં મેઘમહેર:રાજકોટ-જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ, સૌથી વધુ કામરેજમાં 2 ઈંચ

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment