Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    06 જુલાઈનું અંકફળ:અંક 2, 3 અને 4ના લોકોને નોકરીમાં જલસાનો સમય, અંક 1ના જાતકો માટે વેપારમાં ઉત્તમ દિવસ

    3 days ago

    અંકફળ ભવિષ્ય મુજબ તમામ અંકના જાતકોને આજનો દિવસ કેવો રહેશે જાણો પં.મનીષ શર્મા પાસેથી… સવારથી જ મન પ્રસન્ન રહેશે. કાર્યોમાં સફળતાની પ્રાપ્તિ થશે. વિરોધીઓ શાંત બનેલા રહેશે, તેમજ મન અનુસાર કાર્ય કરવાને મળશે. આવકમાં સુધારો રહેશે. વિવાદોમાં વિજયની પ્રાપ્તિ થશે. નારાજ લોકોને મનાવવામાં સફળ રહેશો. ફરવામાં અને મનોરંજનમાં સમય વ્યતીત થશે. મિત્રો તરફથી મદદની પ્રાપ્તિ થશે. કરિયર- વ્યાપારમાં સફળ દિવસ રહેશે. નોકરીમાં સહયોગ પ્રાપ્ત થશે. લવ- પ્રેમ પ્રગટ કરવા પર સફળતા મળી શકે છે. વૈવાહિક જીવન સુખમય રહેશે. લકી નંબર- 1,3,8 લકી કલર- મરૂન શું કરવું- શ્રીરામ નામનો જાપ કરો. દિવસ ભરમાં પરેશાની આવવાની સંભાવના નથી. આનંદપૂર્ણ સમય વ્યતીત થશે તેમજ અટકેલા કાર્યોમાં ગતિ આવશે તેમજ વિવાદપૂર્ણ મુદ્દાઓનો હલ થશે. ધનની સુગમતા બનાવી રાખશે તથા પરિવારમાં માંગલિક ઉત્સવ કરાવશે. નવું વાહન ખરીદવાનું મન થશે. સંતાનથી સહયોગની પ્રાપ્તિ થશે તેમજ નાની યાત્રાનો યોગ છે. કરિયર- વ્યાવસાયિક યાત્રા પર પણ જવું પડી શકે છે. નોકરીમાં લક્ષ્ય પ્રાપ્ત થશે. લવ- પ્રેમમાં અનુકૂળતા હશે તેમજ વૈવાહિક જીવનમાં વિવાદ સમાપ્ત થશે. લકી નંબર- 2,4,8 લકી કલર- પીળો શું કરવું- ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો. વૈભવપૂર્ણ સમય રહેશે. શરૂઆત ઘણી પ્રકારની સફળતા અપાવવા વાળો હશે. આવકમાં સુધારો થશે. મિત્રો તરફથી સહયોગ પ્રાપ્ત થશે; બપોરનો સામાન્ય સમય રહેશે. પરંતુ સફળતાનો દોર જારી રહેશે. પ્રસન્નતા દાયક સમાચાર મળશે. કાર્ય વ્યવસ્થિત રહેશે. સાંજે કાર્યમાં સુધારો રહેશે તેમજ વિરોધીઓ પરાજિત રહેશે. શુભ સમાચાર જાણવા મળશે. કરિયર- નોકરીમાં મોટો હોદ્દો અથવા જવાબદારી મળશે. નોકરીમાં ઉચ્ચ પદ મળી શકે છે. વ્યાપાર ઉત્તમ રહેશે. લવ- જીવનસાથી સહયોગી રહેશે, તેમજ પ્રેમ પ્રસંગોમાં સફળતા મળશે. લકી નંબર- 1,6,8 લકી કલર- લીલો શું કરવું- ક્ષમતા અનુસાર ધનનું દાન કરો. સવારનો સમય પ્રભાવશાળી બની રહ્યો છે. પરાક્રમ શ્રેષ્ઠ રહેશે તેમજ બૌદ્ધિક ક્ષમતાથી બધા કાર્યોને સરળતાથી પતાવવામાં સફળ રહેશો. દિવસના મધ્યમાં ધનની આવક પણ સુગમ રહેશે, પરંતુ દિવસના અંતમાં કંઈક આર્થિક તંગી આવી શકે છે. જૂના મિત્રો સાથે મળવાનું થશે. ટૂંકી યાત્રા પણ થઈ શકે છે. રાત્રે તણાવ રહેશે. કરિયર- વ્યાપારમાં સંસાધનોનો ઉપયોગ થશે તેમજ નોકરીમાં પ્રગતિ સંભવ છે. લવ- પ્રેમમાં મન અનુસાર નહીં થઈ શકે. વૈવાહિક સુખ પ્રાપ્ત થશે. લકી નંબર- 5,8,9 લકી કલર- સફેદ શું કરવું- શ્રીકૃષ્ણને દહીંનો ભોગ લગાવો. સવારનો સમય ખુશીઓને બનાવી રાખશે. ધન તેમજ માન-સન્માનમાં વૃદ્ધિ થશે. વિવાદોમાં વિજય મળશે તેમજ રોકાયેલા કાર્યમાં ગતિ આવશે. પરિવાર સાથે વૈચારિક તાલમેલ રહેશે તેમજ સંતાનથી સુખ પ્રાપ્ત થશે. સાંજે કોઈ મોટું કામ બની શકે છે. ભાગીદારો તરફથી પણ સહયોગ રહેશે. બધી બાજુથી સહયોગ મળશે. પરિણામ શ્રેષ્ઠ રહેશે. કરિયર- વ્યાપારમાં નિર્ણયો શ્રેષ્ઠ રહેશે. નોકરીમાં વ્યસ્તતા રહેશે. લવ- પ્રેમમાં સફળતા પ્રાપ્ત થશે. દાંપત્ય જીવનમાં સુખ રહેશે. લકી નંબર- 2,5,8 લકી કલર- વાદળી શું કરવું- દુર્ગાજીને ઘીનો દીવો લગાવો. સમય દિવસના આરંભમાં મનની વ્યાકુળતા રાખશે. આવકની કમી પરેશાન કરી શકે છે. સંતાનથી વિવાદ થઈ શકે છે, પરંતુ બપોર પછીથી સમય પક્ષનો બનવા લાગશે. આર્થિક તંગી દૂર થશે અને કામ બનવા લાગશે. લક્ષ્યને મેળવવા માટે કડી મહેનત કરવી પડશે. કરિયર- વ્યાપારમાં વ્યવસ્થાઓ બગડી શકે છે. નોકરીમાં સહયોગ પ્રાપ્ત થશે. લવ- પરિવારનો સાથ ટેકો પ્રદાન કરશે તેમજ વૈવાહિક તણાવ બની શકે છે. લકી નંબર- 4,6,8 લકી કલર- વાદળી શું કરવું- વિષ્ણુજીને કેળાનો ભોગ લગાવો. સવારથી તણાવ મુક્ત સમય રહેશે તેમજ આવકની સ્થિતિ વધુ બહેતર થશે તથા દરેક કાર્યમાં સફળતા મળશે. દેવામાંથી પાર ઉતરવાનો રસ્તો પ્રાપ્ત થશે તેમજ નવા કાર્યોના પ્રસ્તાવ પણ મળશે. દિવસના અંતમાં સંતાન સાથે સમય વીતશે તેમજ તેના કારણે ખુશી પ્રાપ્ત થશે. આવક પણ થશે. નવા સંપર્કો બનશે. વિવાદોમાં વિજયની પ્રાપ્તિ થશે. કરિયર- વ્યાપાર સારો બનેલો રહેશે. નોકરીમાં અધિકારીઓ સહયોગ કરશે. લવ- પ્રેમમાં સુખ રહેશે. વૈવાહિક સાથી તરફથી સહયોગ પ્રાપ્ત થશે. લકી નંબર- 3,6,8 લકી કલર- ગુલાબી શું કરવું- શ્રીરામ-સીતાને ફળોનો ભોગ લગાવો. સવારના સમયમાં ધનની સ્થિતિ વધારે સારી નથી. તંગીની સમસ્યા પણ હોઈ શકે છે. બપોરે આવકમાં સુધારો થશે તેમજ સહયોગની પ્રાપ્તિ થશે. કાર્યમાં નિરંતરતા આવશે. નવા કાર્યોની પ્રાપ્તિ થઈ શકે છે. સાંજના સમયે પ્રસન્નતા રહેશે, પ્રયાસોમાં સફળતા પ્રાપ્ત થશે તેમજ નવા સહયોગ પ્રાપ્ત થઈ શકે છે. સંતાન સહયોગ કરશે. કરિયર- વ્યાપારમાં સ્થિરતા હશે તેમજ નોકરીમાં સમસ્યાઓ આવી શકે છે. લવ- પ્રેમી સાથીથી તણાવ થઈ શકે છે, તેમજ વૈવાહિક સંબંધોમાં ગાઢતા આવશે. લકી નંબર- 5,7,8 લકી કલર- લાલ શું કરવું- પાર્વતીજીને કંકુ ચઢાવો. સવારનો સમય લાભની સ્થિતિ નિર્મિત કરી રહ્યો છે. કાર્યોમાં સુધારો થશે તેમજ વિરોધીઓ પર પ્રભાવ જમાવવામાં કામયાબ થશો. કોઈ મોટું કામ બની શકે છે. દિવસના મધ્યમાં સફળતાની પ્રાપ્તિ થશે. દિવસના અંતમાં કોઈ નવી પડકાર પ્રાપ્ત થશે, જેને પૂરો કરવામાં સફળ થશો. સ્થાયી સંપત્તિથી લાભ થશે. કરિયર- બેરોજગારોને રોજગારની વ્યવસ્થા થશે તેમજ કારોબારનો વિસ્તાર થશે. લવ- વૈવાહિક જીવનમાં નિષ્ઠા રહેશે, તેમજ પ્રેમ ભરેલા મામલાઓમાં વિવાદ થઈ શકે છે. લકી નંબર- 4,6,8 લકી કલર- કથ્થઈ શું કરવું- દુર્ગાજીને પ્રણામ કરો.
    Click here to Read More
    Previous Article
    સોમવારનું રાશિફળ:મિથુન-મકર રાશિ માટે સફળતાના સંકેત, ધન-મીન રાશિના ઘરમાં આનંદભર્યું વાતાવરણ રહેશે
    Next Article
    06 જુલાઈનું ટેરો રાશિફળ:કન્યા રાશિના લોકો માટે દિવસ સૂર્ય માફક ચમકદાર, કુંભ રાશિના જાતકોનું ખિસ્સું ભરેલું રહેશે

    Related Religion Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment