Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમીરગઢ પોલીસે ડુંગરપુરી મંદિરે નેજુ ચઢાવ્યું:ફાગણ વદ આઠમના મેળામાં ચુસ્ત બંદોબસ્ત વચ્ચે પરંપરા જાળવી

    11 hours ago

    અમીરગઢ પોલીસે ફાગણ વદ આઠમના પરંપરાગત મેળા દરમિયાન ડુંગરપુરી મંદિરે 'નેજુ' ચઢાવ્યું હતું. આ પ્રસંગે ડુંગરપુરીજી મહારાજના મંદિરે ભાતીગળ મેળાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસ સ્ટાફ અને જીઆરડી જવાનોએ ઢોલ-નગારાના તાલે, હર્ષોલ્લાસ સાથે નાચતા-ગાતા મંદિરે પહોંચી આ વર્ષો જૂની પરંપરાગત 'નેજુ' ચઢાવવાની વિધિ પૂર્ણ કરી હતી. પોલીસે મહારાજના આશીર્વાદ પણ લીધા હતા. મેળા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે સુનિશ્ચિત કરવા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આ બંદોબસ્તમાં 100 જેટલા પોલીસ જવાનો અને જીઆરડી સ્ટાફ તૈનાત કરાયા હતા.
    Click here to Read More
    Previous Article
    સુરેન્દ્રનગરમાં ગેસ એજન્સીઓ પર તપાસ:જિલ્લા પુરવઠા વિભાગે સ્ટોક-વિતરણ વ્યવસ્થા ચકાસી, કડક સૂચના આપી
    Next Article
    સુરતની સરકારી સ્કૂલોમાં સ્વચ્છતાના નામે 'મીંડું':17 શાળાઓમાં ગંદકીનું સામ્રાજ્ય; પીવાના પાણીની પરબમાં લીલ-સેવાળ અને લેબમાં ધૂળના ઢગલા મળતા નોટિસ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment