Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રોમાંચક મેચમાં ઈન્ડિયા-Aએ શ્રીલંકા-Aને 8 રને હરાવ્યું:ઋતુરાજની સેન્ચુરી, કેપ્ટન તિલકની ફિફ્ટી; ભારતના ચાર બોલર્સે 2-2 વિકેટ ઝડપી

    15 hours ago

    ઈન્ડિયા-A ટીમે ટ્રાય-સિરીઝની પહેલી મેચમાં શ્રીલંકા-Aને 8 રને હરાવ્યું છે. ભારતીય ટીમે શ્રીલંકાને 278 રનનો ટાર્ગેટ આપ્યો. જેના જવાબમાં શ્રીલંકા-A ટીમ 48.5 ઓવરમાં 269 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. ઈન્ડિયા-A તરફથી ચાર બોલર્સે 2-2 વિકેટ લીધી. ઋતુરાજની સેન્ચુરી, કેપ્ટન તિલકની ફિફ્ટી દામ્બુલા સ્ટેડિયમમાં મંગળવારે ઈન્ડિયન ટીમે ટૉસ જીતીને બેટિંગ પસંદ કરી હતી. ટીમે 50 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 277 રન બનાવ્યા હતા. ઋતુરાજ ગાયકવાડે 101 રનની ઇનિંગ્સ રમી હતી, જ્યારે કેપ્ટન તિલક વર્માએ 60 રનનું યોગદાન આપ્યું હતું. IPL-2026માં સૌથી વધુ રન બનાવનાર વૈભવ સૂર્યવંશી માત્ર 14 રન જ બનાવી શક્યો હતો. શ્રીલંકન ટીમ તરફથી મોહમ્મદ શિરાજે 2 વિકેટ ઝડપી હતી. ઋતુરાજ-તિલક વચ્ચે સદીની ભાગીદારી બન્ને ટીમની પ્લેઇંગ-11 ઈન્ડિયા-A: વૈભવ સૂર્યવંશી, પ્રભસિમરન સિંહ (વિકેટકીપર), પ્રિયાંશ આર્ય, ઋતુરાજ ગાયકવાડ, તિલક વર્મા (કેપ્ટન), આયુષ બદોની, અનુકૂલ રોય, સૂર્યાંશ શેડગે, અંશુલ કંબોજ, અરશદ ખાન અને વિપરાજ નિગમ. શ્રીલંકા-A: નિરોશન ડિકવેલા (વાઇસ કેપ્ટન અને વિકેટકીપર), અવિષ્કા ફર્નાન્ડો, નુવાનિદુ ફર્નાન્ડો, સદીરા સમરવિક્રમા (વિકેટકીપર), સહાન અરાચિગે (કેપ્ટન), ચમિકા કરુણારત્ને, રવિન્દુ ફર્નાન્ડો, વાનુજા સહન, વિજયકાંત વિયાસકાંત, મોહમ્મદ શિરાજ અને ગરુકા સંકેત.
    Click here to Read More
    Previous Article
    Shamli’s conversion story falls apart when its ‘victim’ speaks. But Aaj Tak calls him brainwashed
    Next Article
    મિત્રના અંતિમ સંસ્કારમાં રડી પડ્યો સલમાન ખાન:સહારો લઈ સ્મશાનગૃહમાંથી નીકળ્યો, હેલનને સોહેલ હાથ પકડીને લાગ્યો; આખો પરિવાર પહોંચ્યો

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment